પોરબંદરમા કોણ કર્યો ચલણી નોટોનો વરસાદ
પોરબંદરમા મેડીકલ કોલેજના ફી વધારાનો વિરોધ
એનએસયુઆઇ દ્રારા અનોખો વિરોધ કરવામ આવ્યો
ડીન પર ચલણી નોટોનો વરસાદ કરવામા આવ્યો
ફી વધારાથી જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ મુશ્કેલીમા
સરકાર પૈસા માટે જ કોલેજ ચલાવે છે તેવા આક્ષેપો
ફી વધારો પાછો ખેંચવા એનએસયુઆઇની માંગ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software