કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા લડશે ચૂંટણી
કુતિયાણા વિદ્યાનસભા બેઠક ઉપર પોરબંદર જિલ્લા કોન્ગ્રેસ ના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને ટિકિટ આપવામાં આવી છે કુતિયાણા બેઠક ઉપર થી ચૂંટણી લડવા માટે 4 માસ પૂર્વે નાથાભાઈ એ જિલ્લા કોન્ગ્રેસ ના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું હતું ... અંતે કોન્ગ્રેસ એ તેમને કુતિયાણા બેઠક ઉપર થી ટિકિટ આપી છે..
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software