Tag:mahadev|

View All
પોરબંદરમા સોમવારના શિવજીના સુંદર દર્શન નિહાળો લાઇવ...

પોરબંદરમા સોમવારના શિવજીના સુંદર દર્શન નિહાળો લાઇવ.. પોરબંદરમા શિવ ભકિતની આલેખ શ્રાવણમાસના પ્રથમ સોમવારે દર્શનનુ આયોજન વિવિધ સ્વરૂપના દર્શન યોજાયા કેદારેશ્વર મહાદેવના મંદિર અમરનાથના દર્શન દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભારે ભીડ ભાવેશ્વર મહાદેવના મંદીરે પણ અમરનાથના દર્શન પોરબંદરમા શિવ ભકિતનુ પુર

Read More
jitesh chauhan -Reporter
માધવપુર નજીક સમુદ્ર કિનારે અદભુત નજારો જુઓ..

માધવપુર નજીક સમુદ્ર કિનારે અદભુત નજારો જુઓ.. પોરબંદરના માધવપુર નજીક નયન રમ્ય નજારો પાતા ગામે પાસે 25 ફૂટ ઉંચી શિવલીગ હાલ મધુવંતી નદી શિવલીંગને સ્પર્સ કરે છે શિવલીંગની સમીપ પસાર નદી સમુદ્રમા ભળે છે પાતા ગામના દરિયા કિનારે અદભુત નજારો શીવલીંગ શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન

Read More
jitesh chauhan -Reporter
કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત...

કુછડીના ખીમેશ્વર મહાદેવ મંદિરની ચોરીનો મુદો ગૃહમંત્રીના દ્રારે પોરબંદરના દરિયાઇપટ્ટી પરના કુછડીગામે પાંડવકાલિન ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પચીસેક દિવસ પહેલા રાત્રે ભગવાન શિવજીને ચડાવેલા ચાંદીના આભૂષણો સહિત અંદાજે દસ કિલો ચાંદીના દાગીના અને મંદિરમાં શિવજીને ધરેલ ચાંદીની વસ્તુઓની ઉઠાંતરી તસ્કરો દ્વારા કરવામાં આવી હતી. ૧૧ કિલો ચાંદીની ચોરીનો બનાવ નોંધાયાને મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી ત્યારે ગૃહમંત્રીને કોંગ્રેસ દ્વારા ફરિયાદ થઇ છે.

Read More
jitesh chauhan -Reporter
કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણ...

કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
શિવકથાના યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ મુલાકાત

શિવકથાના યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ મુલાકાત રાણાવડવાળા ગામે શિવકથાનું આયીજન રામનવમીથી કથાનો પ્રારંભ ગીરીબાપુના મુખે શિવ કથા યજમાન દીપકભાઈ ઓડેદરા સાથે ખાસ વાતચીત પિતા એ ભક્તિનો માર્ગ બતાવ્યો શિવકથાનો કરવાની ઈચ્છા પરિપૂર્ણ પિતા એ દીકરીને જન્મદિવસે કથાની ભેટ આપી પિતા સાથે મનસ્વી પણ કરે છે શિવભક્તિ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા શિવ-પાર્વતીને સુવર્ણ અંલકારોનો શણગાર

પોરબંદરમા શિવ-પાર્વતીને સુવર્ણ અંલકારોનો શણગાર પોરબંદર શહેરમા આમતો પૈારાણિક અનેક શિવાલયો આવેલા છે તેમનો ઈતિહાસ પણ એટલો જ સુવર્ણ છે.પોરબંદરમા એક એવુ શિવાલય છે જયાં મહાશિવરાત્રના દિવસે મહાદેવ અને મા પર્વતીને સોના ચાંદીના આભુષણોનો શણગાર કરવામા આવે છે.એ મંદિર છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમા આવેલુ ભોજેશ્વર મહાદેવનુ મંદિર આજે મહાશિવરાત્રીના દિવસે સુવર્ણ અલકારનો શણગાર મહાદેવને કરવામા આવ્યો હતો અનેદર્શન કરી શ્રધ્ધાળુઓ એ ધન્યતાની લાગણી અનુભવી હતી

Read More
jitesh chauhan -Reporter
ભગવાન શિવજી નું અપમાન કરનાર સામે રોષ

કોઈ ધર્મ કે કોઈ ને સમ્પ્રદાય ની આસ્થા ને ઠેસ પોહ્ચાડવી એ અયોગ્ય કૃત્ય છે ત્યારે મૂળ સંસ્થા હરિધામ સોખડા માંથી છુટા પડેલા અને અત્યારે પોતાની રીતે સાધૂ પ્રબોધજીવન ને ગુરુ માનતા સાધુ આનંદસાગર દ્વારા દેવો ના દેવ મહાદેવ વિષે અપમાનજનક વાણીવિલોપ કરતા ધર્મપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Read More
jitesh chauhan -Reporter
શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્...

શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્શન પોરબંદર ના ભક્તો ની આસ્થા નું અનેરું કેન્દ્ર એટલે કેદારેશ્વર મંદિર .પોરબંદર ના ભક્તો પર જાણે કેદારેશ્વર મહાદેવ જાણે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા છે તેમ અવનવા આયોજન કરી ભોળાસંભુ ને રીઝવવા અને એમના પ્રેમ આશીર્વાદ મેંળવવા સૌ કોઈ ભક્ત નિર્મલ મન એ સેવા માં લાગ્યા છે

Read More
jitesh chauhan -Reporter
શ્રાવણ માસમાં કઈ રાશિના જાતકો એ કઈ રીતે કરવી શિવજી...

ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ પ્રથમ સોમવાર શરૂ થતા શ્રાવણ માસ ને લઇ પોરબંદર ના ભક્તો નો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ સંકર નો પ્રિય માસ ,,,, ત્યારે જાણો કઈ રાશિ ના જાતકો દ્વારા કેવી રીતે કરવી શિવજીની પૂજા

Read More
jitesh chauhan -Reporter
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ આજ થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તોનો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ શંકર નો પ્રિય માસ ,,,, ત્યારે ભોળીયા નાથ નો આહલાદક રૂપ અને તેમની અંપરમ્પાર શક્તિ નો મહિમા તો સૌ કોઈ જાણે છે

Read More
jitesh chauhan -Reporter
સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ

સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ... આવનારા શ્રાવણ મહિનાના પાવન દિવસો માટે ભક્તો જાણે મહાદેવ ની આરાધના કરવા ભાવભર્યું હૈયું રાખી ને રાહ જોઈરહ્યા છે ત્યારે શ્રાવણ માસ ને લય ને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરે તૈનાત થનાર ખાસ વ્યવ્શ્થાનું જિલ્લા પોલિશ વડાએ જાત નિરીક્ષણ કર્યું હતું

Read More
jitesh chauhan -Reporter
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ

સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ... પોરબદર ના પાતા ગામે અદભુત નજારો પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો

Read More
jitesh chauhan -Reporter
Total: 12

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor