સુદામાનગરીમા શ્રાવણ માસના દ્રિતીય સોમવારે કરો શિવજીના સુંદર દર્શન
પોરબંદમા શ્રાવણમાસના બીજા સોમવારે શિવ ભકિત
શહેરના વિવિધ શિવાલય ખાતે શિવજીના સુંદર દર્શન
ઓમકારેશ્વરના મંદિરે બાબા બરફાનીના દર્શન
125 ફુડ લાંબી બરફની ગુફા બનાવામા આવી
બાબા બરફાનીના દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ
મ્યુઝીકલ આરતીમા શ્રધ્ધાળુઓ ડોલી ઉઠયા
ભાવેશ્વર, જડેશ્વર અને કેદારેશ્વર મંદિરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા સોમવારના શિવજીના સુંદર દર્શન નિહાળો લાઇવ..
પોરબંદરમા શિવ ભકિતની આલેખ
શ્રાવણમાસના પ્રથમ સોમવારે દર્શનનુ આયોજન
વિવિધ સ્વરૂપના દર્શન યોજાયા
કેદારેશ્વર મહાદેવના મંદિર અમરનાથના દર્શન
દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભારે ભીડ
ભાવેશ્વર મહાદેવના મંદીરે પણ અમરનાથના દર્શન
પોરબંદરમા શિવ ભકિતનુ પુર
પોરબંદરના સુદામા મંદિરમા શ્રધ્ધાળુઓની ભીડ
અખાત્રીજના દિવસે સુદામાજીના નિજ મંદિરમા પ્રવેશ
આજે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામા આવે છે
સુદામા મંદિરમા સવારે વિશેષ આરતી અને નૂતન ધ્વજારોહણ
આજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્રારીકા ગયા હતા
સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દારીદ્રતા દુર થયા છે
કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી
પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
પોરબંદર ના મોઢવાડા અને શીશલી ગામે આજે અષાઢીબીજ ના દિવસે લીરબાઇ માતાજી ના મંદિરે ભક્તિ નો સાગર છલ્કાયો હતો .આજ સવાર ના સમયે ધ્વજા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software