માધવપુર નજીક સમુદ્ર કિનારે અદભુત નજારો જુઓ..
પોરબંદરના માધવપુર નજીક નયન રમ્ય નજારો
પાતા ગામે પાસે 25 ફૂટ ઉંચી શિવલીગ
હાલ મધુવંતી નદી શિવલીંગને સ્પર્સ કરે છે
શિવલીંગની સમીપ પસાર નદી સમુદ્રમા ભળે છે
પાતા ગામના દરિયા કિનારે અદભુત નજારો
શીવલીંગ શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન
શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્શન પોરબંદર ના ભક્તો ની આસ્થા નું અનેરું કેન્દ્ર એટલે કેદારેશ્વર મંદિર .પોરબંદર ના ભક્તો પર જાણે કેદારેશ્વર મહાદેવ જાણે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા છે તેમ અવનવા આયોજન કરી ભોળાસંભુ ને રીઝવવા અને એમના પ્રેમ આશીર્વાદ મેંળવવા સૌ કોઈ ભક્ત નિર્મલ મન એ સેવા માં લાગ્યા છે
Read Moreભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ
પ્રથમ સોમવાર શરૂ થતા શ્રાવણ માસ ને લઇ પોરબંદર ના ભક્તો નો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ સંકર નો પ્રિય માસ ,,,, ત્યારે જાણો કઈ રાશિ ના જાતકો દ્વારા કેવી રીતે કરવી શિવજીની પૂજા
સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ...
આવનારા શ્રાવણ મહિનાના પાવન દિવસો માટે ભક્તો જાણે મહાદેવ ની આરાધના કરવા ભાવભર્યું હૈયું રાખી ને રાહ જોઈરહ્યા છે ત્યારે શ્રાવણ માસ ને લય ને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરે તૈનાત થનાર ખાસ વ્યવ્શ્થાનું જિલ્લા પોલિશ વડાએ જાત નિરીક્ષણ કર્યું હતું
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software