પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા
પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત
રીક્ષા પલટી જતા અકસ્માત
એક જ પરિવારના છ લોકોને ઇજા
ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો
તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા
જામરાવલમા પુરના પાણીથી રસ્તામા અવરોધ
જામરાવલમા પુરના પાણીમા વૃક્ષની ડાળીનો કચરો
રાવલ-હનુમાધાર રસ્તા પર કચરાનોલ ઢગલો
વૃક્ષની ડાળીઓને કારણે રસ્તમા અવરોધ
પાલિકા દ્રારા જીસીબીની મદદથી કચરો દુર કરાયો
પુરના પાણી ફરી વળતા રસ્તો એક દિવસ બંધ રહયો હતો
પોરબંદરના આંગણે ભાદર તારા વહેતા પાણી
પોરબંદરના કર્લી જળશાયમા પાણીની આવક
આજે બુધવારે ભાદરના પાણી પોરબંદરના આંગણે
માર્કેટીગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતાં પુલ પર પાણી
કર્લી જળાશયામા પાણીની આવક થતા લોકોમા ખુશી
આ ચોમાસામા પ્રથમ વખત પાણીની આવક
અસ્માવતી રીવરફ્રન્ઠના સૌદર્યમા વધારો
શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખમ
શીંગડા અને ગોરાણા વચ્ચે રસ્તો પાણીથી તરબોળ
રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી
મેટલનો રસ્તો વરસાને કારણે ધોવાયો
શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી
રસ્તાના નવિનિકરણની સ્થાનીકોની માંગ
પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો
પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર
ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય
રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ
રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો
ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે.
આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે
રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ
પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ
પોરબંદરમા વરસાદને પગલે અનેક મુસીબત
બિરલા ફેકટરી નજીક અનેક વાહનો સ્લીપ
હનુમાનજી મંદિર નજીક ડટ રસ્તા પર આવી ગઇ
વરસાદી પાણીની સાથે ડટ સાથે આવતા રસ્તો લપસણીયો
હનુમાનજી મંદીરથી લક્ષ્મી નારાયણ મંદિર સુધી અકસ્મતનો ભય
અનેક વાહન ચલાકો નીચે પટકાયા
ફેકટરીના સંચલકોન દ્રારા રસ્તાની સફાઇ કરવાની માંગ
પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ...
પોરબંદર-છાયા નગરપાલિકા સામે આક્રોશ
ખાપટ વિસ્તારમા અસુવિદ્યાથી લોકો પરેશાન
રસ્તા અને સફાઈના અભાવે મુશ્કેલી
સ્થાનિક મહિલાઓએ રોષ વ્યકત કર્યો
વરસાદ પડતા કાદવ-કિચડનુ સામ્રાજય
પાયાની સુવિદ્યા નહીં મળતા રોષ
પોરબંદરના એમજી રોડ પર અંધકાર દુર થશે ?
પોરબંદર શહેરમાં શિવા બેકર્સથી સુદામા ચોક સુધીનાં રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ જર્જરીત બની ગઈ હતી અને દોઢ-બે વર્ષ પૂર્વે આ સ્ટ્રીટ લાઈટ ઉખેડી ફેંકવામાં આવી હતી જેને કારણે આ રસ્તા ઉપર અંધકાર છવાયેલો જાેવા મળતો હતો. અંતે હવે પાલીકાએ સ્ટ્રીટ લાઈટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. સ્ટ્રીટ લાઈટ માટે ૩૬ લાખનો ખર્ચ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
પોરબંદરમાં મહિલાઓ કેમ બની રણચંડી
પોરબંદરમાં મહિલાઓ રણચંડી બની
બોખીરા વિસ્તારની જનકપુરી સોસાયટીમાં સમસ્યા
રસ્તાનું ખોદકામ એ આફત સર્જી
બિસમાર રસ્તા અને પાણીની સમસ્યા
રસ્તો બંધ કરી સુત્રોચ્ચારો કર્યા
પોરબંદરની ચોપાટી ખાતે કેમ થઈ ભાગદોડ
પોરબંદર શહેરમાં આખલાઓની રંજાળ સામાન્ય બની ગઈ છે. અવાર-નવાર યુધ્ધે ચડીને લોકોને અડફેટે લેવા ઉપરાંત વાહનોનો પણ કચ્ચરઘાણ કાઢી નાખે છે. પોરબંદરની ચોપાટી ઉપર વહેલી સવારે હાથીવાળા ગ્રાઉન્ડમાં બે આખલા યુધ્ધે ચડ્યા હતાં. જેને પગલે ભારે નાશભાગ મચી ગઈ હતી.
પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા
પોરબંદર શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીર શહેરના વિવિધ વિસ્તારોમા ચાલી રહી છે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ટ્રાફીક સમસ્યાએ મો ફાડી ને ઉભી છેે આડધડ કાર પાર્કિગ કરવામા આવી રહ્યુ છે તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળી રહી છે હાલ શહેરના હાર્દસમા સુદામાચોક વિસ્તારમા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી ચાલી રહી છે એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે.જેને કારણે ખોજાખાના પાસેથી અને ઈન્દ્રપ્રસ્થવાળ રોડ ઉપરથી વાહનોની અવરજવર જાેવા મળી રહી છે અને ભારે ટ્રાફીક પણ જાેવા મળી રહ્યો છે.
પોરબંદરના સુદામાચોકમા કયા કારણે આફત
પોરબંદરમા સ્ટ્રોમ વોટર ડ્રેઈન ની કામગીરી
વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી
આડધડ કામગીરીથી લોકોમા રોષ
સુદામાચોક નજીક કામગીરી
બેદરકારીના કારણે લોકોના જીવ ઉપર જાેખમ
પોરબંદર શહેરના વોર્ડનં ૭ મા ભવાના ડેરીની સામેથી સુભાષનગર તરફ જતા રસ્તો તેમજ લાકડાના પાલા વિસ્તારોના રસ્તાનુ તાજેતરમા જ નવિનકરણ કરવામા આવ્યુ હતુ તેમા મસમોટ ગાબડા પડી ગયા છે જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનુે ભારે મુશ્કેલી પડી રહી છે.આ રસ્તાનુ સમારકામ કરવા આ વિસ્તારના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી
પોરબંદરમાં દિવાળી પહેલા રસ્તા રૂપાળા
ચોમાસા બાદ રસ્તાઓ એ જાણે પોરબંદરની છબી બદલાવી નાખી હોય તેમ ઠકેઠેકાને ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા હાલ તેહવારો ને લય ને રસ્તા ના સમારકામ નું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી ને પોરબંદર ના મહત્વ ના માર્ગો પ્ર સમારકામ કરી અને ખાડાઓ ના સામ્રાજ્ય ને પરાજિત કરવામાં આવી રહ્યું છે. દિવાળી ના તેહવાર ને લય ને તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરી જનો માં પણ ખુશી ની લાગણી ફરી વળી હતી.
પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં કેમ છે. કહેર
હાલ ચારે કોર જયારે લમપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે અને આ અબોલ પશુઓ જાણે ક્યાં પાપ ની સજા ભોગવી રહ્યા છે ??? એક બાજુ આ હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો.... જે ગાયૉ ને માતા સમાન પૂજાય છે અને માં સમકક્ષ હૃદય માં સ્થાન છે તેમની આજે આવી દશા જોઈ ગૌ પ્રેમી ઓ ની આંખો જાણે અંશ્રુભીની થઈ જાય છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software