Tag:lampivirus|

View All
પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં કેમ છે. કહેર

પોરબંદર ના ગ્રામ્ય વિસ્તાર માં કેમ છે. કહેર હાલ ચારે કોર જયારે લમપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે અને આ અબોલ પશુઓ જાણે ક્યાં પાપ ની સજા ભોગવી રહ્યા છે ??? એક બાજુ આ હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો.... જે ગાયૉ ને માતા સમાન પૂજાય છે અને માં સમકક્ષ હૃદય માં સ્થાન છે તેમની આજે આવી દશા જોઈ ગૌ પ્રેમી ઓ ની આંખો જાણે અંશ્રુભીની થઈ જાય છે

Read More
jitesh chauhan -Reporter
લંપી વાયરસ વચ્ચે પોરબંદર જિલ્લા માં ગાય ના દૂધ ની...

લંપી વાયરસ વચ્ચે પોરબંદર જિલ્લા માં ગાય ના દૂધ ની કટોકટી.. પોરબંદર જિલ્લા માં લમપી વાયરસ નો હાહાકાર જાણે આ અબોલ પશુઓ ને ક્યાં ગુન્હા ની સજા આપી રહ્યું છે .. લમપી વાયરસનો આ કહેર જાણે માથે ઝહેર થઈ ને વરસી રહ્યો છે ત્યારે પોરબંદર ખબર ની અમારી ટીમ આ નર્મદા દૂધ ઉત્પાદન ડેરી ની મુલાકાત લીધી હતી અને ત્યાં ના કાર્યકર્તા સાથે વાત કરી હતી

Read More
jitesh chauhan -Reporter
Total: 2

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor