રમત ગમત શેત્રે પોરબંદર નું ગૌરવ વધારનાર રુદ્ર ઓડેદરાએ સુરતમાં યશ ટેનિશ એન્ડ બેડમિન્ટન એકેડમી ખાતે યોજાયેલ અંડર 13 ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ આ ટુર્નામેન્ટમાં અંડર 13 ડબલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર પોરબંદરનું નામ રોશન કર્યું છે રમત ગમત શેત્રે આ સિદ્ધિ મેળવવા બદલ સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે