બરડા પંથક માં ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન
બરડા પંથક માં સાર્વત્રિક વરસાદ
સારા વરસાદ ને પગલે વાડી,ખેતરો માં પાણી ભરાયા
બરડા ડુંગરના આ નયનરમ્ય દ્રશ્યો જોઈ તમે પણ કહેશો વાહ..
પોરબંદર જિલ્લામાં આભમાં આજે વાદળોનું હેત ઉભરાયું હોય તેમ કાળાડિબાંગ વાદળો મન મુકીને વરસ્યા હતા. આ વાદળો અને બરડા ડુંગર વચ્ચે એક અનોખો નાતો છે. વર્ષાઋતુ સમયે વાદળો અને બરડા ડુંગરના આલીંગનના દ્રશ્યોનો નજારો એક અલૌકીક આનંદનો અનુભવ કરાવે છે. વાદળો આ ડુંગર ઉપર હેત વરસાવે છે ત્યારે તેમનુ સૌંદર્ય પણા સોળેકળાએ ખીલી ઉઠે છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software