પોરબંદર એસટી વિભાગના કારણે વિદ્યાર્થીઓ કેમ પરેશાન

પોરબંદર એસટી વિભાગના કારણે વિદ્યાર્થીઓ કેમ પરેશાન પોરબંદર એસટી વિભાગ સામે નારાજગી ગ્રામ્ય વિસ્તારની બસો અનિયમિત દોડે છે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી એનએસયુઆઇ દ્રારા એસટી વિભાગને રજુઆત વિદ્યાર્થીઓ માટે વધારાના રૂટ શરૂ કરવા માંગ એસટી વિભાગ સકારાત્મક અભિગમગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કોણ કર્યો ચલણી નોટોનો વરસાદ

પોરબંદરમા કોણ કર્યો ચલણી નોટોનો વરસાદ પોરબંદરમા મેડીકલ કોલેજના ફી વધારાનો વિરોધ એનએસયુઆઇ દ્રારા અનોખો વિરોધ કરવામ આવ્યો ડીન પર ચલણી નોટોનો વરસાદ કરવામા આવ્યો ફી વધારાથી જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ મુશ્કેલીમા સરકાર પૈસા માટે જ કોલેજ ચલાવે છે તેવા આક્ષેપો ફી વધારો પાછો ખેંચવા એનએસયુઆઇની માંગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે મહાપુજા.

પોરબંદરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે મહાપુજા.. બીએપીએસ મંદિરે ધાર્મિક કાર્યક્રમ પોરબંદરના બીએપીએસ મંદિરે મહાપુજા પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે આયોજન મહાપુજાના કાર્યક્રમમા મોટી સંખ્યામા હરિભકતો જોડાયા સંતોએ મહાપુજાનુ મહત્વ સમજાવ્યુ પંચ દિવસીય સંત્સગ પારાયણ યોજાય

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ટ્રાફીક પોલીસે કેમ ઉગામ્યો નિયમનો દંડો

પોરબંદરમા ટ્રાફીક પોલીસે કેમ ઉગામ્યો નિયમનો દંડો પોરબંદરમા ટ્રાફીક દ્રારા ખાસ ઝુંબેશ અમદાવાદમા તથ્યકાંડ બાદ પોલીસ આક્રમ મુડમા પોરબંદર જીલ્લામા એક માસ સુધી ટ્રાફીક ડ્રાઇવ ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી ફૂલ સ્પીડથી ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામા આવી એક સપ્તાહમા એક લાખથી વધુ નો દંડ હાઇવે પર ફુલ સ્પીડથી વાહન ચલાવતા વાહનો સામે કાર્યવાહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર સત્સંગી બહેનો દ્રારા લોટી ઉત્સવ..

પોરબંદર સત્સંગી બહેનો દ્રારા લોટી ઉત્સવ.. પોરબંદરમા પુરૂસોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી હિંડોળા દર્શન અને લોટી ઉત્સવનુ આયોજન સત્સંગી શારદાબેન પરમાર દ્રારા લોટી ઉત્સવનુ આયોજન પ્રદિક્ષા અને સત્સંગ સહિતના કાર્યક્રમો શ્રધ્ધાળુબહેનોને જમનાપાન કરવામા આવ્યુ રાસની રમઝટ અને સત્સંગ યોજાયો

Read More
jitesh chauhan -Reporter
મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા યોજાઇ..

મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા યોજાઇ.. પોરબંદરમા મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા બાળકો અને મહિલા માટે ખાસ સ્પર્ધાનુ આયોજન બાળકો માટે વેશભુષા,ડાન્સ, એકપાત્રિય અભિનયની સ્પર્ધા યોજાઇ બહેનો માટે સાડી સ્પર્ધા યોજવામા આવી વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરવામા આવ્યા ઇન્ટરનેશન મહેર સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ આયોજન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર બિલેશ્વરની દિકરી આર્મીમા જોડાઇ જુઓ ખાસ મુલ...

પોરબંદર બિલેશ્વરની દિકરી આર્મીમા જોડાઇ જુઓ ખાસ મુલાકાત પોરબંદરના બિલેશ્વરની દિકરીએ આર્મીની તાલીમ લીધી બિલેશ્વરની આરતી મોરીએ આસામ રાઇફલની તાલીમ લીધી નાનપણનુ સ્વપ્ન સાકર કર્યુ બિલેશ્વર ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામ આવ્યુ નાગલેન્ડમા આકારી તાલીમ લીધી એકલવ્ય એકડમી દ્રાર આરતીનુ સન્માન માતા-પિતાના સહયોગ અને અર્શીવાદથી સફળતા પોરબંદર ખબર સાથે ખાસવાતચીત

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના રસ્તા ખાડામા કેમ વૃક્ષા રોપણ કરાયુ ..

પોરબંદરના રસ્તા ખાડામા કેમ વૃક્ષા રોપણ કરાયુ .. પોરબંદરમા ખાડાના કારણે શહેરીજનો ત્રસ્ત તંત્રને ઢંઢોળવા કોગ્રેસનો નવતર પ્રયોગ ખાડામા વૃક્ષા રોપણ કરવામા આવ્યુ ખાડાનાક કારણે અવારનવાર અકસ્ર્માત થાય છે રસ્તાના કામમા ભ્રસ્ટ્રાચારના કોગ્રેસના આક્ષેપો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો

પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો પોરબંદરમા પુરૂષોતમની ભકિતભાવ સાથે ઉજવણી દરબારી ડેલામા ભકિતનો સાગર છલાકાયો બહેનો દ્રારા ઠાકોરજીને લાડ લડવામા આવે છે ઠાકોરજીને નિયમીત ભોગ ધરવામા આવે છે. સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલે છે ગોરમાનુ પુજન પણ કરવામા આવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પાલિકા જર્જરીત મકાનનો કડસુલો બોલશે

પોરબંદરમા પાલિકા જર્જરીત મકાનનો કડસુલો બોલશે પોરબંદરમા જર્જરીત મકાન દુર કરવામા આવી પોરબંદરના ભાટીયા બજારમા મકાન દુર કર્યા પાલિકા દ્રારા મકાન દુર કરવાની કામગીરી જીસીબીની મદદથી મકાન દુર કરવામા આવ્યુ શહેરમાંથી જર્જરીત મકાન દુર કરાશે

Read More
jitesh chauhan -Reporter
જામરાવલમા પુરના પાણીથી રસ્તામા અવરોધ

જામરાવલમા પુરના પાણીથી રસ્તામા અવરોધ જામરાવલમા પુરના પાણીમા વૃક્ષની ડાળીનો કચરો રાવલ-હનુમાધાર રસ્તા પર કચરાનોલ ઢગલો વૃક્ષની ડાળીઓને કારણે રસ્તમા અવરોધ પાલિકા દ્રારા જીસીબીની મદદથી કચરો દુર કરાયો પુરના પાણી ફરી વળતા રસ્તો એક દિવસ બંધ રહયો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય

પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય પોરબંદરમા જર્જરીત મકાન જોખમી પોરબંદરમા 24 જેટલા જર્જરીત મકાનો પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય ખારવાવાડ મા ત્રણ દિવસ પૂર્વે ત્રણ મકાન ધારાશાય મકાન પડી જતા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો પોરબંદરનુ તંત્ર જાગશે નહીં તો મોટી દુર્ઘટના ર્સજાશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ

પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ પોરબંદરમા નશાનુ દુષણ કુતિયાણા નજીકથી મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયુ પોરબંદર એસઓજીનુ સફળ ઓપરેશન રાણાવાવના બે શખ્સોને ઝડપી લીધા પોલીસ ડ્રગ્સ સહિત સાડા નવ લાખનો મુદામાલ કબ્ઝે કર્યો મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનો ઘટસ્ફોટ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ

પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ પોરબંદરના આવાસ યોજનામા મુશ્કેલી મકાનોની છતમાંથી ટપકે છે પાણી લોકોને રહેવુ મુશ્કેલી બન્યુ ધારાસભ્ય ર્અજુનભાઇએ મુલાકાત લીધી તંત્રના પાપે લોકો મુશ્કેલીના આક્ષેપ ભ્રષ્ટ્રાચાર કરનારને સજા કરો : મોઢવાડીયા

Read More
jitesh chauhan -Reporter
મૂળ માધવપુરમાં કેવી છે હાલાકી જુઓ..

મૂળ માધવપુરમાં કેવી છે હાલાકી જુઓ.. મૂળ મધવપુરના રસ્તા પર પાણી રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકને મુશ્કેલી વાડી વિસ્તારના લોકોનું સ્થળાંતર મધુવતીના પાણી ફરી વળ્યાં

Read More
jitesh chauhan -Reporter
Total: 774

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor