પોરબંદરમા સોમવારના શિવજીના સુંદર દર્શન નિહાળો લાઇવ..
પોરબંદરમા શિવ ભકિતની આલેખ
શ્રાવણમાસના પ્રથમ સોમવારે દર્શનનુ આયોજન
વિવિધ સ્વરૂપના દર્શન યોજાયા
કેદારેશ્વર મહાદેવના મંદિર અમરનાથના દર્શન
દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભારે ભીડ
ભાવેશ્વર મહાદેવના મંદીરે પણ અમરનાથના દર્શન
પોરબંદરમા શિવ ભકિતનુ પુર
પોરબંદરમા રમકડાના સ્ટોલ માટે અધધ.. અરજી
પોરબંદમા જન્માષ્ટમીના મેળાની તૈયારી
રમકડાના સ્ટોલની હારજી કરવામા આવી
116 સ્ટોલ સામે 1021 ફોર્મ ભરાયા
પાલિકા દ્રારા વધારા 108 સ્ટોલ વધારવામા આવ્યા
શાંતિપૂર્ણ માહોલમા સ્ટોલની હરાજી
દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ
માધવપુરના દરિયામા હોડી પલટી જવાની ઘટના
હોડી પલટી જતા બે માછીમારના મોત
માંગરોળની હોડી માછીમારી માટે નિકળી હતી
બે માછીમારોના બચાવ
બે માછીમારના મોતથી ભારે ગમગીની
હોડીના મશીનમા ઝાળ ફસાય જતા પલટી મારી ગઇ
ભાણસારા નજીકના દરિયામા બની ઘટના
પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા
પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત
રીક્ષા પલટી જતા અકસ્માત
એક જ પરિવારના છ લોકોને ઇજા
ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો
તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા
પોરબંદર દેશ ભકિતના ગીતો પર ખૈલાયાઓએ રાસની રમઝટ બોલાવી
પોરબંદરમા દેશભકિતનો મહોલ
ખૈલાયાઓએ દેશભકિત પર રાસની રમઝટ બોલાવી
કલાઝોન એકડમી દ્રારા સ્વાતંત્રતા પર્વની અનોખી ઉજવણી
ખૈલયાઓએ તિરંગા કલરના વસ્ત્રો પરિધાના કર્યા
બાળકોએ ગાલ પર તિરંગો બનાવ્યો
નવરાત્રી પૂર્વ દેશભિકતનો માહોલ
પોરબંદરની સરકારી હોસ્પિલ અંગે ધારાસભ્ય મોઢવાડીયાએ શુ કહયુ..
પોરબંદરની સરકારી હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય
હોસ્પિટલમા સારવાર લઇ રહેલા દર્દીના ખબર-અંતર પૂછયા
હાલ દર્દીઅની સંખ્યામા વધારો
હોસ્પિટલમા સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે.
કેટલકા સાધનોનો અભાવ જોવા મળી રહ્યા છે.
ટ્રાફીકની સાથે દર્દીઓના સંબધીનુ બેસવાની સમસ્યા
હોસ્પિટલના સીવીસ સર્જનને મળી ચર્ચા કરી
પોરબંદરના લોકમેળામા આ વખતે શુ છે નવુ જાણો…
પોરબંદરમા જન્માષ્ટમીના લોકોમેળાનુ આયોજન
તા. 6થી 10 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે
પાલિકા દ્રારા વિધિવત રીતે મેળાની જાહેરાત
મેળાના આયોજનને લઇ પત્રકાર પરિષદ યોજાઇ
એજયુકેટીવ ચેરમેન શૈલષભાઇ જોષીએ માહિતી આપી
મેળાની ડીઝીટલ માપણી અને કોમ્પ્યુટરાઇઝ લે-આઉટ
સાંસ્કૃતિક કાર્યક્રમની જગ્યા બદલવામા આવી
સુરક્ષાને લઇ પોલીસની ચાર રાઉટી ઉભી કરાશે
મેળામા 250 થી વધુ સીસી ટીવી કેમેરાથી નજર
૨૪ ચોવીસ કેટેગરી માં ૩૯૩ પ્લોટોની હ૨રાજી
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનુ ભવ્ય આયોજન
પોરબંદરમા મૌલાના વસીફ રજાની ધરપકડ શુ છે સમગ્ર મામલો જુઓ..
પોરબંદરમા રાષ્ટ્રગીતના મુદે ઓડીયો કલિપનો વિવાદ
રાષ્ટ્રગીતમા કેટલાક શબ્દો નહીં બોલવાનો ઓડીયો કલિપમા ઉલ્લેખ
નગીના મસ્જીદના મૌલવી વાસીફ રજા સામે પોલીસ ફરીયાદ
શોશ્યલ મિડીયામા વૈમનસ્ય ઉભુ કરવાનો પ્રયાસ
વિવાદીત મૌલાના વસીફ રજાની પોલીસ કરી ધરપકડ
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યોજી પત્રકાર પરિષદ
પોરબંદર જીલ્લામા ખનીચોરના નેટવર્કનો પર્દાફાશ
પોરબંદરમા ખાણ માફીયાઓની પોલ ખુલી
ગેરકાયદે ખાણોનુ ચેકિગ કરવા ગયેલી ટીમની રેકી
કુલ આઠ શખ્સો સામે ફરજરૂકાવટની ફરીયાદ
મિયાણી-ભાવપરા વિસ્તારમા ખનીજચોરી અટકાવનો પ્રયાસ
વોટસઅપ ગૃપની મદદથી માહિતી સેર કરતા હતા
ખાણખનીજ વિભાગના અધિકારીએ ફરીયાદ નોંધાવી
પોલીસ વિભાગ દ્રારા તાત્કાલી કાર્યવાહી
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો મહોલ
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો માહોલ
ઠકકર પ્લોટમા ભકિતભાવ સાથે ઉજવણી
પ્રિતિબેન ચૌહાણ અને બહેનો દ્રારા ઉજવણી
માટીના ગોરમા,પુરૂસોતમરાય અને વરૂડી માતાજીની મૂર્તિ
ઠકોરજીને 56 ભોગ ધરવામા આવ્યા
શાકભાજીના હિંડોળા બનાવામા આવ્યા
પોરબંદર પોલીસવડાનુ સુરક્ષા અને ટ્રાફિકના મુદે મોટુ નિવેદન.
પોરબંદરના એસપીએ કર્યુ ફૂટ પેટ્રલીગ
ભગીરથસિંહ જાડેજાએ મુખ્ય બજારામા ફૂટ પેટ્રોલીગ કર્યુ
ચેમ્બર ઓફ કોમર્સ અને સોની વેપારી દ્રારા સ્વાગત
ટ્રાફિકની સમસ્યા નિવારવા વેપારી સાથે ચર્ચા કરવામા આવશે
ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવા પ્રયાસ કરવામા આવશે
પોરબંદરની જનતી સુરક્ષા માટે પોલીસ કટિબધ્ધ છે
પોરબંદરમાં ફાયર સેફટીની આગ કેમ ભભૂકી
પોરબંદરમાં ફાયર સેફટીને લઈ ચેકીંગ
મેડિકલ કોલેજમાં ચેકીંગ
મેડિકલ કોલેજમાં 46 સિલિન્ડર એક્સપાયરી ડેટના
અન્ય ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ
અનેક સ્થળે બેદરકારી સામે આવી
ફાયર સેફટી ચેકીંગને લઈ ફફડાટ
પોરબંદરમા મેળાનુ આયોજન કેવુ ..છાત્રોએ આપ્યા પ્રતિભાવ
પોરબંદરવાસીઓમા મેળાને લઇ ભારે ઉત્સાહ
મોઢા કોલેજના છાત્રોએ મેળાના આયોજન અંગ અપ્યા પ્રતિભાવ
આ વર્ષે સારુ આયોજન કરવામા આવે તેવી માંગ
સાંસ્કૃતિ કાર્યક્રમા નામાંકિત કલાકારોને લાવા માંગ
પોરબંદર જેવો મેળા કયાંય નહીં તેવા છાત્રોનો પ્રતિભાવ
પોરબંદરના સાંસદ કેમ હોસ્પિટલે દોડી ગયા
પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક હોસ્પિટલે પહોંચ્યા
કેમીકલ પીવાથી અસરગ્રસ્તોના ખબર અંતર પૂછયા
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સાથે જોડાયા
કેમીકલ પીવાથી બેના મોત સાત સારવારમા
કેમીકલ પીવાથી અસરગ્રસ્ત માટે અલગ વોર્ડ
સાંસદની સાથે ભાજપના આગેવાનો જોડાયા
પોરબંદરમા કેમીકલ પી જતા બે માછીમારોએ જીવ ગુમાવ્યો
પોરબંદરના સુભાષનગરના બે માછીમારોના મોત
દરિયામાંથી મળેલુ કેમીલકલ પી જતા મોત
બે દિવસ પહેલા દરિયામાંથી મળ્યુ હતુ કેન
અન્ય પાંચ લોકોને ઝેરી અસર
બે માછીમારોના મોતથી ભારે ગમગીની
કેમીકલને દારૂ સમજી પી જતા મોતને ભેટયા
માછીમાર સમાજમા ઘેરા શોકની લાગણી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software