કુદરતી આફત સામે માછીમારોને વળતર ક્યારે

હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે

Read More
jitesh chauhan -Reporter
ભોમીયાવદરની મહિલાએ બાળકો સાથે કેમ તરછોડ્યું ઘર

ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે. બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા

Read More
jitesh chauhan -Reporter
માધવપુર દરિયો બન્યો અમદાવાદ ના યુવકો માટે કાળ

હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેવા સમયે માધવપુર ના રળિયામણા દરિયા કિનારે દુર્ઘટના સર્જાય હતી. અમદાવાદ ના બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગય હતી.

Read More
jitesh chauhan -Reporter
મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પોરબંદર બંધ

આજે સમગ્ર રાજ્ય માં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર ના મુદ્દે કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન આપવામાં અવાયું હતું પોરબંદર માં અડધો દિવસ બંધ ના એલાન ને સફળતા મળી હોવાનું કોંગ્રેસ ના આગેવનો એ જણાવ્યું હતું .હાલ પ્રજા મોંઘવારી થી પીડાય રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના પ્રવાસી શિક્ષકોના પગાર ક્યારે ..?

એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે.

Read More
jitesh chauhan -Reporter
રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો નવો અવતા

પોરબંદર ની રૂપાળી બા લેડી સરકારી હોસ્પિટલ ખાતે કાયમી ગાયનેક ન હોવાને કારણે અનેક મુશ્કેલી દર્દીઓ ને પડી રહી હતી ત્યારે રજુઆત બાદ લેડીઃ હોસ્પિટલ ખાતે ગાયનેક ની જગ્યા પર ઉદયપુર ખાતે સરકારી હોસ્પિટલ માં ફરઝ બજાવતા ગાયનેક ડો જાનકી કાનાણી ને ફરઝ પર મુકવામાં આવ્યા છે

Read More
jitesh chauhan -Reporter
સુદામાપુરીના નામકરણનો સાદ કોનો

એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે, પરંતુ આ પ્રવાસી શિક્ષકો ના પગાર ના ફાંફા જોવા મળી રહ્યા છે પોરબંદર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 111 શિક્ષકો ને છેલ્લા ત્રણ માસ થી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા માં ફરજ બજાવતા 50 જેટલા શિક્ષકો ની પણ આ જ હાલત જોવા મળી રહી છે આ પ્રવાસી શિક્ષકો ને તાસ મુજબ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Read More
jitesh chauhan -Reporter
બરડા ડુંગર ની ગોદ માં શિક્ષક ની અનોખી સાધના

બરડા ડુંગર ની ગોદ માં શિક્ષક ની અનોખી સાધના શિક્ષક એ દિપક છે જે સમાજ ને પ્રકાશિત કરી ને રાષ્ટ્ર ને તેજોમય બનાવે છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે રાણાવારા નેશ પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા કર્મયોગી શિક્ષક અશ્વિનભાઈ ભોઇ આ એ જળહળતો દિપક છે જેના કાર્ય એ સૌ કોઈ ને અનેરી સેવાકીય કાર્ય ની રોશની પ્રદાન કરી છે કહેવાય છે કે સરકારી સેવા જો સાધનામાં પરિમણે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય.. આજે વાત કરવી છે. પોરબંદરના એક એવા શિક્ષકની કે જેમણે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં રહેતા માલધારીઓના બાળકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સંકલ્પ લીધો છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ ધન ની લાલચ માં થઈ હતી હત્યા

રાણાવાવ ધન ની લાલચ માં થઈ હતી હત્યા રાણાવાવમાં આજથી નવ માસ પૂર્વે વૃઘ્ધાની હત્યા કરી અને લૂંટ કરવામાં આવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવામાં પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા મળી છે. આ બનાવને વૃઘ્ધાનાં કૌટુંબીક દેરાણીની સંડોવણી ખુલી છે. પોલીસે તેમની અટકાયત કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ટેટુના કારણે ઉકેલાયો ચોરીનો ભેદ

પોરબદર ના ખાદી ભંડાર માં થયેલી રૂપિયા 92 હજાર ની ચોરી નો ભેદ ઉકેલવા માં પોલીસ ને સફળતા મળી છે અને એક શખ્સ ને રોકડ રકમ સાથે ઝડપી લીધી હતો આ ચોરી ના બનાવ માં શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક. શ્રી રીના રાઠવાના માર્ગદર્શન હેઠળ કીર્તિમન્દીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સસ્પેક્ટર વી.પી.પરમાર તથા ડી-સ્ટાફ PSI એમ.બી.કારાવદરા તથા સિેલન્સ સ્ટાફના માણસો વિશ્વાસ પ્રોજેક્ટનાં સી.સી.ટી.વી. કેમેરાની મદદથી અજાણ્યા ચોર ઇસમની તપાસમાં હતા.

Read More
jitesh chauhan -Reporter
ભગવાન શિવજી નું અપમાન કરનાર સામે રોષ

કોઈ ધર્મ કે કોઈ ને સમ્પ્રદાય ની આસ્થા ને ઠેસ પોહ્ચાડવી એ અયોગ્ય કૃત્ય છે ત્યારે મૂળ સંસ્થા હરિધામ સોખડા માંથી છુટા પડેલા અને અત્યારે પોતાની રીતે સાધૂ પ્રબોધજીવન ને ગુરુ માનતા સાધુ આનંદસાગર દ્વારા દેવો ના દેવ મહાદેવ વિષે અપમાનજનક વાણીવિલોપ કરતા ધર્મપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં સેવાભાવી મહિલા નું તીર્થયાત્રા પુણ્ય

પોરબંદર ની મધ્યે આવેલ સત્યનારાયણ મન્દિર અનેકો ભક્તો નું શ્રદ્ધાનું ધામ રહ્યું છે અહીં ભજન કીર્તન અને સત્સંગ ના સૂર અવિરત વહેતા હોય છે અને ભગવાન સત્યનારાયણ ની સાક્ષી એ અહીં વૈષ્ણવો હરિ ના ગુણગાન ગાય છે પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોના ના પગલે મન્દીરો જાણે સૂના થઈ ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન

પોરબંદર જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન આજ નો દિવસ એટલે 5 સપ્ટેમ્બર.અને પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નની જન્મજંયતી ને આપડે સૌ કોઈ શિક્ષક દિન તરીકે ઉજવણી કરીયે છીએ .આ તકે પોરબંદર ના બિરલા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અનેક શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની આશા વર્કર બહેનો ફરી આંદોલન ના માર્ગે

પોરબંદર ની આશા વર્કર બહેનો ફરી આંદોલન ના માર્ગે પોરબંદર આંગણવાડી ની બહેનો દ્વારા એકદિવસીય આંદોલન જાહેર કરી અને તેઓની માંગણી પુરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે . પોરબંદર કલેકટર કચેરી ખાતે આજ સૌ આંગણવાડી ની બહેનો પોહચી હતી અને તેમની રજુઆત ની જોગવાઈઓ કલેકટર સમક્ષ રજૂ કરી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં ક્યાં બિરાજે છે ગણેશજી રાજા સ્વરૂપે

પોરબંદર માં ક્યાં બિરાજે છે ગણેશજી રાજા સ્વરૂપે સુદામા નગરી જાણે આ દિવસો માં શ્રી ગણેશ ને રીઝવવા માં લાગી ગય છે સૌ કોઈ ના મુખે બસ બાપ્પા નું નામ જ ગુંજી રહ્યું છે અને મન ભરી ને સૌ કોઈ બાપ્પા ની આરાધના માં લાગી ગયા છે પોરબંદર માં ગલી ગલી જાણે બાપ્પા ના ભક્તિ ના રંગે રંગાની છે અને બાપ્પા ની પ્રેમભાવ પૂર્વક સેવા કરી રહ્યા છે

Read More
jitesh chauhan -Reporter
Total: 777

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor