બરડા ડુંગરમા ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્ય
ફોદાળા ડેમ ઓવરફલો
બરડા ડુંગરમા આવેલો છે ડેમ
પોરબંદરની જળ સંકટ હળવુ
પોરબંદરવાસીઓમા ખુશી
ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્યો
પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો
પોરબંદર જીલ્લામા મેઘરાજાની કૃપા
ભારે વરસાદને પગલે જળાશયો છલકાયો
બરડા પંથકમા વોકળા અને ચેકડેમ છલકાયા
સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા
ફોદાળા અને ખંભાળા ડેમમા જોરદાર આવક
રાણાવાવમા ચેક ડેમ છલકાયો
સિંચાઇ અને પીવાના પાણીનુ સંકટ દુર
કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ ..
પોરબંદરના કુતિયાણા અને ધેડ પાણીથી તરબોળ
ભાદર-ર ડેમના દરવાજા ખોલતા પાણીની જારદાર આવક
સાંજના સમયે કુતિયાણાની ભાદર નદી ગાંડીતુર બની
કુતિયાણા અને પસવારીનો રસ્તો બંધ થયો
માધવપુર અને આસપાસના ગામોમા પાણી
મધુવંતી અને ઓઝતમા પણ પાણી આવક
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર
પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software