Tag:vegitablemarket|

View All
પોરબંદર ની વેજીટેબલ માર્કેટ પાલિકા ની તિજોરી ભરશે...

પોરબંદર ની વેજીટેબલ માર્કેટ પાલિકા ની તિજોરી ભરશે ? પોરબંદર નગરપાલિકા દ્વારા પેરેડાઇઝ સિનેમા નજીક વેજીટેબલ માર્કેટ બનવવામાં આવી છે આ બિલ્ડીંગ વર્ષો સુધી બંધ હાલત માં હતું અને ખનઢેર બની ગયું હતું.... અંતે પાલિકા નું તંત્ર જાગ્યું હોય તેમ આ માર્કેટ નું રીનોવેશન કર્યા બાદ હવે તમને ભાડા પટ્ટે થી આપવાનું આયોજન કર્યું છે અને તેની પ્રકિયા પણ શરૂ થઈ ગઈ છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 1

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor