પોરબંદરમા ટ્રાફીક પોલીસે કેમ ઉગામ્યો નિયમનો દંડો
પોરબંદરમા ટ્રાફીક દ્રારા ખાસ ઝુંબેશ
અમદાવાદમા તથ્યકાંડ બાદ પોલીસ આક્રમ મુડમા
પોરબંદર જીલ્લામા એક માસ સુધી ટ્રાફીક ડ્રાઇવ
ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી
ફૂલ સ્પીડથી ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી
પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામા આવી
એક સપ્તાહમા એક લાખથી વધુ નો દંડ
હાઇવે પર ફુલ સ્પીડથી વાહન ચલાવતા વાહનો સામે કાર્યવાહી
પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા લોકોને સતાવી રહી છે. આડેઘડ વાહન પાર્ક કરી અને ટ્રાફીકની સમસ્યા ઉભી કરનારા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software