પોરબંદર જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન..
પોરબંદર જીલ્લા શિક્ષક દિનની ઉજવણી
શિક્ષણ વિભાગ દ્રારા શિક્ષકોનુ સન્માન
જીલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ
તાલુકા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન
રોકડ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાયા
જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનુ સન્માન
પોરબંદર જીલ્લા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પગારના ફાંફા
પોરબંદર જીલ્લાની ગ્રાન્ટેડ શાળાના કર્મચારી મુશ્કેલીમા
જુન માસનો પગાર ચુકવામા આવ્યો નથી
જીલ્લા શાળા સંચાલક મંડળ દ્રારા આવેદન
જીલ્લા તિજોરી અધિકારીને આવેદન
અન્ય જીલ્લામા પગાર કરી દેવામા આવ્યા
પગાર નહીં થાયતો આંદોલનની ચિમકી
પોરબંદર પટેલ એકડમીની છાત્રાની જળહળતી સિધ્ધી
પોરબંદરમા પટેલ એકડમીની છાત્રાની સિધ્ધી
રાયચુરા ફોરમે એ-૧ ગ્રેડ મેળવ્યો
પટેલ એકડમીની વિદ્યાર્થીની સફળતા
પટેલ એકડમીના ધવલભાઈ આપ્યા અભિનંદન
ફોરમે સફળતા શ્રેય શાળા અને ટયુશન કલાસને આપ્યો
ફોરમને પ્રોફેસર બનવાની ઈરછા
પટેલ એકડમીએ અનેક વિદ્યાર્થીઓને આપ્યુ ઉજવળ ભવિષ્ય
સિગ્મા સ્કૂલનું ધો.12 નું ધમાકેદાર પરિણામ
પોરબંદરની સિગ્મા સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
ધો.12 નું 87 ટકા પરિણામ
એ-1 માં ચાર વિદ્યાર્થીએ મેદાન માર્યું
એ-2 33 વિદ્યાર્થીઓ
સિગ્મા સ્કૂલના શિક્ષકોએ આપ્યા અભિનંદન
વેપારી અને ખેડૂતોના સંતાનો એ મેદાન માર્યું
પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો
પોરબંદરના કરાટેવીર માટે મદદ અપીલ
અકસ્માતમાં ઇજગ્રસ્ત બન્યા
જયેશ ખેતરપાળ માટે મદદ માટે અપીલ
પોરબંદરવાસીઓ ઉદાર હાથે અનુદાન આપે
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, વાલી, પ્રવર્તમાન વિદ્યાર્થીનીઓનો ત્રિવેણી સંગમ પ્રોગ્રામ યોજાયો હતો. તેમાં બહારગામથી અને ગામડેથી પધારેલ આશરે ૨૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલીએ હાજરી આપી હતી.
જ્યાં સંભળાતા બાળકોના કિલ્લોલ એ શાળા કે જ્યાં આજે લાગ્યા છે તાળા આજ રોજ પોરબંદર સહીત રાજયભરની મોટા ભાગની પ્રાથમિક તથા માધ્યમિક શાળા ના શિક્ષકો તેમની અનેક વિધ માંગણીઓ સાથે માર્સ સીએલ પર ઉતર્યા હતા.
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે.
પોરબંદર જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન
આજ નો દિવસ એટલે 5 સપ્ટેમ્બર.અને પ્રખર શિક્ષણવિદ ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નની જન્મજંયતી ને આપડે સૌ કોઈ શિક્ષક દિન તરીકે ઉજવણી કરીયે છીએ .આ તકે પોરબંદર ના બિરલા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અનેક શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software