Tag:rixa|

View All
પોરબંદર પાલિકાની નવી ઈ-રીક્ષા કેમ ધુળ ખાઈ છે

પોરબંદર પાલિકાની નવી ઈ-રીક્ષા કેમ ધુળ ખાઈ છે પોરબંદર -છાંયા નગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવે છે. જેમાં શહેરની નાની ગલીઓમાં જઈ શકે તે માટે પાલીકાએ ત્રણ નાની ઈ-રીક્ષાની ખરીદી કરી હતી. છેલ્લા ત્રણ-ચાર માસથી આ ઈ-રીક્ષા પાલીકાનાં ભંગારનાં ડેલામાં ધુળ ખાઈ રહી હોવાનું કહેવાય છે. લાખો રૂપીયાનાં ખર્ચે ખરીદ કરેલી આ રીક્ષા ધુળધાણી થઈ રહી છે તેવી ચર્ચાઓ જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 1

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor