સિગ્મા સ્કૂલનું ધો.12 નું ધમાકેદાર પરિણામ
પોરબંદરની સિગ્મા સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
ધો.12 નું 87 ટકા પરિણામ
એ-1 માં ચાર વિદ્યાર્થીએ મેદાન માર્યું
એ-2 33 વિદ્યાર્થીઓ
સિગ્મા સ્કૂલના શિક્ષકોએ આપ્યા અભિનંદન
વેપારી અને ખેડૂતોના સંતાનો એ મેદાન માર્યું
પોરબંદરની જે વી ગોઢાણીયા હાઈસ્કુલનુ શ્રેષ્ઠ પરિણામ
પોરબંદર જે વી ગોઢાણીયા ગલર્સ હાઈસ્કુલનુ શ્રેષ્ઠ પરીણામ
એ-ર માં પાંચ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યુ
ટોપ ટેન વિદ્યાર્થીનીઓને શિલ્ડ આપી સન્માનીત કરાય
સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ શુભેરછા પાઠવી
વિદ્યાર્થીનીઓના પરીવારમા ખુશીમા જાેવા મળ્યો
પોરબંદર જિલ્લામા ટોપ થ્રીમા ખેડુતોના સંતાનો
પોરબંદર જિલ્લાનુ ધો. ૧ર સાયન્સનુ પરિણામ ૬ર ટકા
પોરબંદર સિગ્મા સ્કુલનુ પરીણામ ૮૦ ટકા
ટોપ થ્રીમા સિગ્મા સ્કુલના વિદ્યાર્થીઓ
ટોપમા સ્થાન મેળવનાર ખેડતોના સંતાનો
જિલ્લામામ રાજુ કેશવાલાએ પ્રથમ સ્થાન મેળ્વ્યુ
સિગ્મા સ્કુલમા ખુશીનો માહોલ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software