ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ
પ્રથમ સોમવાર શરૂ થતા શ્રાવણ માસ ને લઇ પોરબંદર ના ભક્તો નો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ સંકર નો પ્રિય માસ ,,,, ત્યારે જાણો કઈ રાશિ ના જાતકો દ્વારા કેવી રીતે કરવી શિવજીની પૂજા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software