સુદામાનગરીમા કેવો છે રામ જન્મોત્સવનો ઉમંગ
ભગવાન શ્રી રામનાં જન્મ ઉત્સવને લઈને સુદામાનગરી સજ્જ બની છે. રામધુન સહિતનાં મંદિર ખાતે રામ જન્મઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની તૈયારીઓ પણ પુર્ણ થઈ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software