પાવન પર્વ ની ઉજવણી સંગીત કેરા શુર થી
રક્ષાબંધન નિમિતે ભાઇ બહેન નો પ્રેમ વ્યક્ત કરતા શુર
'નંદજી ના લાલ ' સાતમ આઠમ ના પર્વ માટે લોન્ચ કર્યું સોંગ
હેતલબેન થાનકી એ અનેક આલ્બમ સોંગ માં કામ કર્યું
ગાયન ની સાથે ડાયરેક્ટર તરીકે અનેક આલ્બમ માં કર્યું છે કામ
ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન .આ તહેવાર ને લય ને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ તહેવાર ને પણ મોંઘવારી નું ગ્રહણ લાગ્યું છે ત્યારે રાખડી અને મીઠાઈ ના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પોરબંદર વાસીઓ રક્ષાબંનધન ના તહેવાર ને આનન્દ અને ઉત્સાહ સાથે ઉજવશે પોરબંદર માં રક્ષાબન્ધન પૂર્વે લોકો એ મીઠાઈ ની ખરીદી કરી હતી..
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software