પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો મહોલ
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો માહોલ
ઠકકર પ્લોટમા ભકિતભાવ સાથે ઉજવણી
પ્રિતિબેન ચૌહાણ અને બહેનો દ્રારા ઉજવણી
માટીના ગોરમા,પુરૂસોતમરાય અને વરૂડી માતાજીની મૂર્તિ
ઠકોરજીને 56 ભોગ ધરવામા આવ્યા
શાકભાજીના હિંડોળા બનાવામા આવ્યા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software