પોરબંદરમા એટીએસના ધામા. નવા-જુનીના એંધાણ
પોરબંદમા એટીએસના ધામા
એટીએસ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
એક વિદેશી નાગરીકની અટકાયતની ચર્ચા
કયા મુદો છે તે અંગે કોઇ વિગત જાહેર થઇ નથી
ગમે ત્યારે મોટો ઘટસ્ફોટ થાય તેવી શહેરમા ચર્ચાઓ
પોરબંદરમા એક સપ્તાહમા કેટલી હત્યા...
પોરબંદરના છાયા વિસ્તારમા મહિલાની હત્યા
જેઠે પરિણીતાને ગાળાના ભાગે છરી મારી
પરિવારીક ઝઘડામા હત્યા થઈ
ઝઘડામા વચ્ચે પડેલા મહિલાના પતિને ઈજા
પોલીસે આરોપીને ઝડપી લીધો
બખરલા ગામે ફાયરીગ ની ઘટના સ્થળેથી લાઈવ જુઓ
પોરબંદરના બખરલા ગામે ફાયરિંગની ઘટના
નેરી ગારવાના મનદુઃખને લઈ ફાયરીગ
કાકા-ભત્રીજા ને વાગી ગોળી
કાકાનું મોત.ભત્રીજો ઈજાગ્રસ્ત
ઘટના સ્થળે થી ત્રણ કરટીઝ મળી આવ્યા
પોલીસ ઘટના સ્થળે
પોરબંદર મંજુરી વિના બાંધકામ કરવું કેમ પડ્યું ભારે
પોરબંદરમાં 19 લોકો સામે ફરિયાદ
કીર્તિમંદિર નજીક મજૂરી વિના બાંધકામ
પુરાતત્વ વિભાગ દ્વારા ફરિયાદ
પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાનું શરૂ
પોરબંદરમા કરોડોની લોનની લાલચમા લાખો ગુમાવ્યા
પોરબંદરમા લોનના આપવાના બહાને ત્રણ લોકો સાથે છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છેે કરોડો રૂપીયાની લોનની વહેલી કરાવી આપ વાની લાલચ આપી અને નવ લાખની છેતરપીડી કરવામા આવી છે. મુંબઈ ખાતે રહેતા બે શખ્સો સામે છેતરપીડીની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરની મહિલાની હત્યામા શુ છે હકિકત જાણો
પોરબંદરમા મહીલાની હત્યાનો મામલો
મહીલાની હત્યા મા પાડોશમા રહેતા શખ્સે કરી હતી
હત્યા કર્યા બાદ નામચીન શખ્સે પણ આપઘાત કરી લીધો
મહીલાની બે દિવસ પહેલા જ હત્યા કરવામા આવી
સીસી ટીવી કેમેરા અને મોબાઈલના આધારે તપાસ
પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના
પોરબંદરનાં કમલાબાગ પી.એસ.આઈ. સહિતનાં ત્રણ કર્મચારી ઉપર સુરતનાં ઈચ્છાપુરમાં હુમલાની ઘટના બની હતી. છેતરપીંડીનાં કેસમાં આરોપીને પકડવા ગયા તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. હુમલો કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવામાં સુરત ડી.સી.પી.ને સફળતા મળી છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software