પોરબંદરના બાગ બગીચામાં મળશે હવે જીમની સુવિધા..
પોરબંદર છાયા નગરપાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક મળી હતી જેમાં 15 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિકાસ ના કામો ને વેગ આપવામાં આવ્યો હતો પોરબંદર શહેર ના બાગ બગીચા અને સાર્વજનિક પ્લોટ માં જિમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેર માં રસ્તા , પાણી , સ્ટ્રીટ લાઈટ સહિત ની પાયાની સુવિધા ઉપરાંત વિકાસ ના કાનો ને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
પોરબંદર પાલિકાની સામાન્ય સભામાં ૨૦ મુદ્દાઓની ચર્ચા..
પોરબંદર-છાયા નગરપાલીકા ની સામાન્ય સભા નુ આયોજન પાલીકા ના પ્રમુખ સરજુભાઈ કારીયા ના અધ્યક્ષા સ્થાને કરવામા આવ્યુ હતુ જેમા ર૦ જેટલા મુદાઓ રજુ કરવામા આવ્યા હતા પ્રથમ વખત સામાન્ય સભા મા મુદાઓ ની ર્ચચા કરવામા આવી હતી પાલીકાના સભાખંડ મા મળેલી સામાન્યસભા મા શહેર ના વિકાસ ના અલગ-અલગ મુદાઓ રજુ કરવામા આવ્યા હતા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software