પોરબંદર માં હાંફ મેરેથોન માં જુસ્સા ની દોડ
પોરબંદર મા શ્રીરામ સી સ્વીમીગ કલબ દવારા કોસ્ટલ હાફ મેરેથોન દોડ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આજે વ્હેલી સવારે પોરબંદર જોમ અને જુસ્સા સાથે દોડયુ હતુ બાળકો, યુવાનો-યુવતીઓ, મહીલાઓ અને વુધ્ધો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પોરબંદર ના પોરહીલા લોકો પેહલે થી જ દરેક શેત્રે અગ્રેસર રહ્યા છે ત્યારે રમત ગરબા ની હોય કે પછી મેરે થોન દોડ ની ગમત હોય, પણ પોરબંદર વાસીઓનો ઉત્સાહ કૈક આમ જ બમણો હોય છે. ત્યારે ખાસ પોરહીલ પોરબંદર વાસીઓ માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ઓફ પોરબંદર દ્વારા તારીખ 13 નવેમ્બર - 2022 ના રોજ કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર શહેર રમત ગમત શેત્રે એક નવી જ પહેલ અને લોકો ની તંદુરસ્તી જળવાય સ્વસ્થ અને નિરોગી સ્વાસ્થ્ય માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software