પોરબંદર પાલિકાની મનમાની સામે કેમ રોષ
પોરબંદર પાલિકા સામે આક્ષેપ વિપક્ષને અન્યાય
પોતાની મરજીથી પાલિકાનું શાશન ચલાવે છે
કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન
સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નોમાં અન્યાય
પોરબંદરના એમજી રોડ પર અંધકાર દુર થશે ?
પોરબંદર શહેરમાં શિવા બેકર્સથી સુદામા ચોક સુધીનાં રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ જર્જરીત બની ગઈ હતી અને દોઢ-બે વર્ષ પૂર્વે આ સ્ટ્રીટ લાઈટ ઉખેડી ફેંકવામાં આવી હતી જેને કારણે આ રસ્તા ઉપર અંધકાર છવાયેલો જાેવા મળતો હતો. અંતે હવે પાલીકાએ સ્ટ્રીટ લાઈટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. સ્ટ્રીટ લાઈટ માટે ૩૬ લાખનો ખર્ચ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software