Tag:lagan|

View All
રુક્ષમણીજીનું કન્યાદાન કરનાર પરિવાર સાથે ખાસ વાતચી...

રુક્ષમણીજીનું કન્યાદાન કરનાર પરિવાર સાથે ખાસ વાતચીત પોરબંદરના માધવપુરમાં વિવાહઉત્સવનો આનંદ રુક્ષમણીજીનું કન્યાદાન ઠકરાર પરિવાર કરશે મૂળ બળેજ ગામનો પરિવાર રુક્ષમણીજીના કન્યાદાન નો અમૂલ્ય અવસર ઘરના લગ્નથી વિશેષ આનંદ

Read More
jitesh chauhan -Reporter
માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની કેવી છે...

માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની કેવી છે તૈયારી માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની ઉજવણી રૂક્ષ્મણીજી મંદિરને ધ્વાજા-પતાકાનો શણગાર રૂક્ષ્મણીજીને વિશેષ શણગાર કરવામા આવે છે રાજભોગ ધરવામા આવે છે વિવાહ ઉત્સાહને લઈ ભારે ઉમંગં લગ્નવિધિની પરંપરા આજે પણ યથાવત

Read More
jitesh chauhan -Reporter
માધવપુરના મેળામાં શુ છે જોવા જેવું જુઓ વિશેષ અહેવા...

માધવપુરમાં રાષ્ટ્રિયકક્ષાના મેળાનો પ્રારંભ ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ ઉત્સવ પ્રસંગે આયોજન મેળાના પ્રથમ દિવસ મેળામાં શુ છે નવું મેળામાં ક્યાં સ્થળે ફરશો હસ્તકલાના સ્ટોલ જોવા જેવા મેળામાં વિવધ રાઈડ ખાવા- પીવાની મોજ સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ

Read More
jitesh chauhan -Reporter
આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા

આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ભવ્ય રીતે કરવામાં આવે છે. પ્રતિવર્ષ ચૈત્ર માસમાં તેરસનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે કરવામાં આવે છે. ભગવાન ચૌદશનાં દિવસે પરણી અને ફરી માધવરાય નીજ મંદિરે પહોંચે છે અને આ સમયે માધવપુરમાં ગુલાલની છોડો ઉડે છે.પરંતુ આ વર્ષે સરકારે ભગવાનનાં લગ્ન ઉત્સવનાં પ્રસંગને દ્વારીકા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. માધવપુર અને દ્વારકા આ બંન્ને ધર્મસ્થાનો ભગવાનનાં લગ્નોત્સવને લઈને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ બાદ તેમની પ્રતિકૃતી અને વેશભુષા સાથેની એક યાત્રા માધવપુરથી દ્વારીકા જશે જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા દ્વારીકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Read More
jitesh chauhan -Reporter
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્ર...

ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા ધુળેટીના દિવસે લખાય છે લગ્ન 25 વાના ના લગ્ન લખાયા મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે

Read More
jitesh chauhan -Reporter
Total: 5

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor