ખારવા સમાજના વાણોટ કોનો આભાર વ્યકત કર્યો
પોરબંદ ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાાળે અભાર વ્યકત કર્યો
શોભાયાત્રા મા સહયોગ આપનાર તમામ નો અભાર
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા અષાઢીબીજ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી ખારવા સમાજ દવારા રામદેવજીપ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ખારવા સમાજ ના નવનિયુકત વાણોટ અને પંચ પટેલો અને ટ્રસ્ટીઓ સહિત ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા
છેલ્લા થોડા સમય થી ગુજરાત સહિત અનેક રાજયો માં અસામાજિક તત્વો દ્વારા દેશ ને શાંતિ ભંગ કરવા નો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજ રોજ પોરબંદર સહિત ગુજરાત ના અનેક જિલ્લાઓ માં ભગવાન ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે....
Read More© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software