પોરબંદર ખારવા સમાજના વાણોટની તિલકવિધી પરંપરા જુઓેેે..
પોરબંદરમા ખારવા સમાજના વાણોટની તિલકવિધિ
સતત ત્રીજી વખત પ્રમુખ તરીકે પવનભાઈ શિયાળની વરણી
સમાજના નવડાયરા દ્રારા પ્રમુખની વરણી કરવામા આવે છે
કુંવારીકા દ્રારા નવનિયુકત વાણોટને તિલક કરવામા આવ્યુ
વાણોટ અને આગેેવાનોએ રામદેવજી મહાપ્રભુના દર્શન કર્યા
ખારવા સમાજ દ્રારા હરખભેર સ્વાગત કરવામા આવ્યુ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software