Tag:khajali|

View All
જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખા...

જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખારો... પોરબંદર ની પ્રજા તહેવારો ના આ ધમધમાટ વચ્ચે વાનગી ઓ નો સ્વાદ માણવાનું કય રીતે ભૂલી શકે ??? ત્યારે જન્માષ્ટમી ના આ પાવન ઉત્સવ વચ્ચે પોરબંદર ની સ્વાદપ્રિય પ્રજા એ ફરસાણ અને ખાજલી ની ખરીદી શરૂ કરી દીધી છે જન્માષ્ટમી ના તહેવાર ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક બાજુ લોક લાડીલા લોકમેળા ની તૈયારીઓ તો સ્વાદપ્રિય જનતા એ ફરસાણ અને ખાજલી ની તૈયારીઓ અને ખરીદી ને જોરશોર થી વધારી જાણે જન્માષ્ટમી ના ત્યોહાર ને હરખભેર વધાવી રહ્યા છે

Read More
jitesh chauhan -Reporter
Total: 1

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor