પોરબંદર જીલ્લા પંચાયતની સમિતિમા નવા ચહેરા કોણ
પોરબંદર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
પંચાયતના કુલ 8 જેટલી સમિતના અધ્યક્ષની વરણી
નવનિયુકત પ્રમુખ બાદ નવી કમિટિના અધ્યની વરણી
નો રીપીટ થિયરીના કારણે નવા ચહેરાને સ્થાન
વિધિવત રીતે આગામી 16 ઓકટોબરના રોજ જાહેરાત
પોરબંદર જીલ્લા અને તાલુકામા નવા સુકાનીઓ
પોરબંદર જીલ્લા પંચાયત અને તાલુકાના હોદેદારોની વરણી
પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પરબતભાઇ પરમાર
જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા ચુંટણી યોજાઇ
પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાય આવ્યા
પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ?
પોરબંદર જીલ્લા પંચાયતનુ વર્ષ ર૦ર૩-ર૪નુ બજેટ આજે સામાન્ય સભામા રજુ કરવામા આવ્યુ હતુ જેમા ર૪૩.ર૮લાખી પુરાંતવાળુ બજેટ મંજુર કરવામા આવ્યુ હતુ આ ઉપરાંત આરોગ્ય,શિક્ષણ,સમાજ કલ્યાણ અને જાહેર બાંધકામ માટે ખાસ રકમ ફાળવામા આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના સિંચાઈ સહિતન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software