પોરબંદર ઘેડ માં સિંહ ને વસવાટ માટે શું છે માંગ ગીર મા વસવાટ કરતા વનરાજ એ પોતાનુ સામ્રાજય વધાર્યું હોય તેમ હોય તેમ હવે તે ગીર ની બહાર નિકળી રહયા છે. પોરબંદરના માધવપુર અને આંત્રોલી સહીત ના વિસ્તાર મા આટાંફેરા કરતા વનારાજા પોરબંદરના સીમાડા સુધી આવી પહોચ્યા હતા અને સીકોતેર માતાજીના મંદીર નજીક પશુ નુ મારણ કરી અને પોરબંદર મા હવે તેના બેસણા છે તેવો અહેસાસ કરવ્યો હતો. જોકે વનવિભાગ દવારા સિંહ ને ફરી ગીર મા લઈ જવાના પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે
Read More© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software