પોરબંદરના ટેણીયાએ ફૂટબોલમા કરી કમાલ
અત્યારના મોટાભાગના બાળકો અને યુવાનોની ક્રિકેટર બનવાનો શોખ હોય છે. પરંતુ પોરબંદરમાં ક્રિકેટની સાથે બાળકો અને યુવાનોમાં ફૂટબોલનો પણ ક્રેશ જાેવા મળી રહ્યો છે. ભાવસિંહજી સ્પોર્ટસ ક્બલ દ્વારા તાજેતરમાં જ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩ર ટીમોએ ભાગ લીધો હતો. અંદર-૧૪ ગૃપમાં કુલ ૮ ટીમો અને અંડર-૧૧માં કુલ ૩ ટીમોએ ભાગ લીધો હતો.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software