પોરબંદર માં વરસાદી પાણી ના કારણે ઝાડા ઉલ્ટીના કેશમાં વધારો..
હાલ વર્ષ ઋતુ ચાલી રહી છે.તાજેતર માં પોરબંદર જિલ્લા માં સાર્વજનિક વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા.આ વરસાદી પાણી ને કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે.ખાસ કરી ને ઝાડા- ઉલટી ના કેશો માં વધારો થયો છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software