પોરબંદરમાં દિવાળીના પર્વનો ખરીદીનો ઝગમગાટ
પોરબદર માં દીપોત્સવી અને નૂતનવર્ષ નો ઉત્સાહ અને ઉમગ જોવા મળી રહ્યો છે બઝારમાં રોનક જોવા મળી રહી છે સવાર થી સાંજ સુધી ખરીદી નો માહોલ જોવા મળી રહ્યોં છે ગૃહ શુશોભન ની ખરીદી ની સાથે રંગોળી ના કલર ની ખરીદી જોવા મળી રહી છે
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા
માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે
જયાપર્વતી ના વ્રત ને લઈ ભકિતમય માહોલ શિવાલય ખાતે પુજા અર્ચના
હીન્દુ ધર્મ મા તહેવારો નુ ખાસ મહત્વ રહેલુ છે અષ્ાાઢ માસ થી વ્રત અને તહેવારો નો પ્રારંભ થઈ જાઈ છે. મોળાકત ના વ્રતબાદ જયાપાર્વતી ના વર્ત નો પ્રારંભ થયા છે આજે અષ્ાાઢ સુદ બારસ થી જયાપાર્વતી ના વ્રત નો ભકિતભાવ સાથે પ્રારંભ થયો છે..
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software