પોરબંદરના ઘેડ પંથકમા ભાદરની ઘેરાબંધી
પોરબંદરનો ઘેડ બંધક
ભાદરના પાણી ઘેડમા ફરી વળ્યા
ભાદર-2 અને મોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા
કુતિયાણામા સાત ઇંચ જેટલો ભારે વરસાદ
ઘેડ પંથકમા અનેક ગામોના રસ્તા બંધ
ચિકાસા-ગરેજ રસ્તો બંધ થયો
ચિકાસ નજીક કોઝવેના દરવાજા ખોલાયા
પુરના કારણે પાકને નુકશાન
પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો
પોરબંદર જીલ્લામા મેઘરાજાની કૃપા
ભારે વરસાદને પગલે જળાશયો છલકાયો
બરડા પંથકમા વોકળા અને ચેકડેમ છલકાયા
સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા
ફોદાળા અને ખંભાળા ડેમમા જોરદાર આવક
રાણાવાવમા ચેક ડેમ છલકાયો
સિંચાઇ અને પીવાના પાણીનુ સંકટ દુર
કાંધલભાઈ ના પ્રયાસો થી ઘેડ ના ખેતરો છલકાશે. પોરબંદર જીલ્લા ના ધેડ પંથક ના ખેડુતો ને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ જીત ની ભેટ આપી હોય તેમ ભાદર-ર ડેમ માંથી ૧પ૦ એમસીએફટી પાણી પોતાના ખર્ચે છોડવાતા ધેડ પંથક ના ખેડુતોના ખેતરો ની સાથે તેમના હૈયા પણ છલકાઈ ઉઠયા છે અને જગતના તાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software