પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software