Tag:chori|

View All
પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગય...

પોરબંદરમાથી ચોરીનો લાખોનો માલસમાન ધારાગઢ કોણ લઈ ગયુ પોરબંદરમાથી ચોરી થયેલા ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો લાખોના માલસમાન ભરેલા ટ્રકની ચોરી થઈ હતી પોરબંદર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા ધારાગઢ ખાતે ચોરીનો માલસમાન લઈ ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું

પોરબંદરમાં મોબાઇલ ચોરી કોણ કરતું હતું હનુમાનગુફા ચાર રસ્તા પાસે વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી એક અજાણ્યો ઈસમ મોબાઈલની ચોરી કરી ગયો હતો. કિર્તીમંદિર પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટનાં સીસીટીવી કેમેરા તથા લોકલ સીસીટીવી કેમેરાની મદદથી વાઢેર ફુટવેર નામની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ શિતલાચોક વિસ્તારમાં હોવાની બાતમીનાં આધારે કિર્તીમંદિર પોલીસ તાત્કાલીક દોડી ગઈ હતી અને મહમદ ઉર્ફે મામદો નાસીહ શાહમદાર નામનાં શખ્સને શંકાના આધારે ઝડપી લીધો હતો અને તેમની આગવી ઢબે પુછપરછ કરતા તેમણે ત્રણ જેટલા મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેમાં વાઢેર ફુટવેર ઉપરાંત એક મહિના પહેલા નજર ચુકવીને મોબાઈલની ચોરી કરી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ?

પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ? પોરબંદરના રાણાવાવના એક હથિયાર કેસમા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો પોરબંદર એસઓજીએ મોરબીથી ઝડપી લીધો હતો રાણાવાવ પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસઓજીના પીઆઈ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમ દ્રારા કામગીરી કરવામા આવી હતી આદિત્યાણાના એક ફાયરીંગ પ્રકરણમા મુખ્ય આરોપીને હથિયાર આપવામા મુળ જાેડીયા ગામના હાલ મોરબી ખાતે રહેતા અને ડ્રાઈવીગનો વ્યવસાય કરતા યુસુફ અસલમ ખુરેશીનુ નામ ખુલ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ

પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ પોરબંદર જીલ્લામા ગેરકાયદે ખાણો વર્ષોથી ધમધમી રહી છે અત્યાર સુધીમા કરોડો રૂપીયાની ખનીજચોર સામે આવી છે ત્યારે તાજેતરમા કુછડીગામે સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા પડવામા આવ્યા હતા અને ૧પ ખાડામાંથી ખનીજચોરી ઝડપી લીધી હતી અને સર્વે દરમ્યાન ચાર કરોડની ખનીજચોરી સામે આવી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા તસ્કરોએ કયા પાડયુ ખાતર

પોરબંદર શહેરને તસ્કરો ધમરોળી રહયા હોય તેમ ચોરીના નાના મોટા બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે રવિવારની રાત્રીના ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે પોરબંદરની જુની કોર્ટ નજીક જનસેવા કેન્દ્રની સામે આવેલી ઈલેકટ્‌્‌્રો નીકસની દુકાનમા તસ્કરો ખાબકયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો

પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો પોરબંદરમા લગ્ન પ્રસંગમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ગત તા ર૬ જાન્યુઆરીના રોજ થઈ હતી ચોરી સોનાની ચાર બંગડી અને એક લાખ મળી કુલ ત્રણ લાખની ચોરી થઈ હતી કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમા ચોરીનો ભેદ ઉકેલ્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા

પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા પોરબંદરમાં ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે વસંત પંચમીનાં દિવસે એક લગ્નપ્રસંગમાંથી ગઠીયાઓ સોનાનાં ઘરેણા અને રોકડ રકમ ભરેલુ પર્સ ઉઠાવી ગયા હતા. પરિવારની મહિલા જાનનું સામૈયુ કરવા માટે ગયા હતાં તે દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ

રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ

કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ પોરબંદર ના કુતિયાણા માં બેક નું એટીએમ તોડવા નો પ્રયાસ દેવડાનાકા નજીક યુનિય બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ પોલીસે તપાસ હાથ ધરી

Read More
jitesh chauhan -Reporter
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર

મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ

પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ પોરબંદર સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો હતો. જાે કે એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. થોડો સમય પૂર્વે ધરમપુર નજીક આવેલા કોસ્ટગાર્ડના રહેણાક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. અને એક પરપ્રાતીય શખ્સને ઝડપી લીધો છે.

Read More
jitesh chauhan -Reporter
વડાવાળા ગામે ખેડુતની વાડીમા કોને કરી હતી લૂંટ

રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે હાઈવે ઉપર આવેલી લાલજીભાઈ લગધીરની વાડીમાં ગત તા.ર૧-૧૧ ના રોજ ધારપાડુ ગેંગ ત્રાટકી હતી. પરિવારના સભ્યોને ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાંથી રીઢો બાઈક ચોર ઝડપાયો

પોરબંદર શહેર અને જીલ્લામા બાઈક ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે એલીસીબી એ રીઢા બાઈક ને ચોર ને ઝડપી લેવામા સફળતા મળી હતી શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાંથી એક શખ્સ ને શંકાના અઘારે ઝડપી લઈ અને પુછપરછ કરતા ત્રણ જેટલી બાઈકની ચોરી નો ભેદઉકેલાયો છે

Read More
jitesh chauhan -Reporter
રાજકોટથી અપહરણ કરી ભાગેલા શખ્સો પોરબંદર સીમાડે ઝડપ...

રાજકોટથી અપહરણ કરી ભાગેલા શખ્સો પોરબંદર સીમાડે ઝડપાયા રાજકોટ-ગોંડલ ચોકડી પાસેથી ગોંડલ ખાતે રહેતા વાહીદ ઈબ્રાહીમ નામના યુવાનનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ અને આ શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતા.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ માં 12 લાખના મુદામાલની કોણે ચોરી કરી

રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 20

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor