પોરબંદર માં જલારામ જયંતી એ રક્ત નું મહાદાન
પોરબંદર મા જલારામ જયંતિ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી આ ધર્મ ઉત્સવ દરમ્યા માનવ સેવાના કાર્યો પણ કરવામા આવ્યા હતા જલારામ જયંતિ પ્રસંગે સામાણી અને મોરઝરીયા પરિવાર દવારા મહા રકતદાન કેમ્પ યોજવામા આવ્યો હતો.
પોરબંદર ના યુવાનો એ રક્તદાન મહાદાન નું સૂત્ર સાર્થક કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી સમગ્ર ભારત સહીત સૌ કોઈ હરખભેર કરી રહ્યા છે અને લોકલાડીલા વડાપ્રધાન ને જન્મદિવસ નિમિતે સમગ્ર દેશવાસીઓ શુભેચ્છા તો દીર્ધાયુ બક્ષી તેમના શુભ દિને અનેરા કાર્યો ની રસધારા વરસાવી રહ્યા છે ત્યારે પોરબંદર ખાતે પણ ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર શહેર તાલુકા દ્વારા જનસેવક એવા પ્રધાનમન્ત્રી નરેન્દ્રમોદી ના આ જન્મ દિન નિમિતે રક્તદાન મહોત્સવ નું આયોજન કર્યું હતું .
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software