પોરબંદરમા ટમેટાના ભાવ ટાઢ ઉડાડે તેવા
પોરબંદરમા બેગલોરથી આવે છે ટમેટા
નિયમિત 1200 કિલો ટેમટાની આવક
પોરબંદરમા ટેમટાના ભાવ આસમાને
પોરબંદર જીલ્લામા ટેમટાનુ ઉત્પાદન નહિંવત
ટમેટાના ભાવને કારણે ગૃહીણીઓ અકળાય
પોરબંદરના બળેજ ગામે જળે જિંદગી છીનવી લીધી
પોરબંદરના બળેજ ગામે યુવાન તણાયો
કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ
ગાડુ પાણીના પ્રવાહમા તણતા યુવાન તણાયો હતો
અન્ય ત્રણ લોકોનો બચાવ થયો હતો
પોરબંદર ફાયરબ્રિગડની ટીમ દ્રાર શોધખોળ
ગુરૂવારે સવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો
બળેજ ગામમા ભારે ગમગીની
પોરબંદરના યાર્ડમા જીરૂનો અધધ.. ભાવ
પોરબંદરમા જીરૂનો રેકડબ્રેક ભાવ
બુધવારે રૂ.11,300મા જીરૂનો ભાવ
અત્યાર સુધીનો સૌથી રેકડબ્રેક ભાવ
સારો ભાવ મળતા ખેડુતોમા ખુશી
અન્ય દેશોમા જીરૂનુ નહિંવત ઉત્પાદન
પોરબંદર જીલ્લાના ખેડુતોને રવિ પાક ફળ્યો
પોરબંદરના આંગણે ભાદર તારા વહેતા પાણી
પોરબંદરના કર્લી જળશાયમા પાણીની આવક
આજે બુધવારે ભાદરના પાણી પોરબંદરના આંગણે
માર્કેટીગ યાર્ડથી કડીયા પ્લોટ તરફ જતાં પુલ પર પાણી
કર્લી જળાશયામા પાણીની આવક થતા લોકોમા ખુશી
આ ચોમાસામા પ્રથમ વખત પાણીની આવક
અસ્માવતી રીવરફ્રન્ઠના સૌદર્યમા વધારો
શીંગડા થી ગોરાણાના રસ્તા પરથી પસાર થવુ એ જીવનુ જોખમ
શીંગડા અને ગોરાણા વચ્ચે રસ્તો પાણીથી તરબોળ
રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી
મેટલનો રસ્તો વરસાને કારણે ધોવાયો
શાળાએ જતાં બાળકોને પણ મુશ્કેલી
રસ્તાના નવિનિકરણની સ્થાનીકોની માંગ
પોરબંદરના રીણાવાડ-શ્રીનગરનો રસ્તો મોતનો રસ્તો
પોરબંદરના રીણાવાડાનો રસ્તો ખાડાથી ભરપુર
ત્રણ ગામને જોડતા રસ્તાની હાલત દયનીય
રસ્તામા ખાડા કે ખાડામા રસ્તો તે કહેવુ મુશ્કેલ
રીણાવાડા-કાંટેલા-શ્રીનગરને જોડતો મુખ્યો રસ્તો
ટોલ ટેક્ષ બચાવા માટે ભારે વાહનો આ રસ્તા પર દોડેછે.
આ રસ્તા પર ત્રણ સ્કુલ આવેલી છે
રસ્તાને લઇ સ્થાનીકોમા ભારે રોષ
પોરબંદરમા વકિલ અને મહિલા અધિકારી વચ્ચે કેમ થઇ માથાકુટ
પોરબંદરની ફેમેલી કોર્ટમા થઇ શાબ્દીક બોલાચાલી
વકિલ અને કોસ્ટગાર્ડના મહિલા અધિકારી વચ્ચે માથાકુટ
મહિલા અધિકારીના છુટાછેડાનો કેસ
વકિલને મારા મારવાનો પ્રયાસ
સામા પક્ષ્ મહિલા અધિકારીનો મારમાર્યાના આક્ષેપો
મોટી સંખ્યામા વકિલો પોલીસ સ્ટેશને પહોચ્યા
બનાવમા તટસ્થ તપાસ કરવાની કરી વકિલોની માંગ
પોરબંદરમા ગેરકાયદે બાંધકામનુ ભુત કેમ ધુણ્યુ
પોરબંદરમા ગેરકાયદે બાંધકામનુ ભુત ધુણ્યુ
ભાજપના સુધરાઇ સભ્યએ કર્યા આક્ષેપો
શહેરમા ગેરકાયદે બાંધકામો ફરી શરૂ થયાના આક્ષેપ
અંદાજે 40 થી 45 બાંધકામ ફરી શરૂ થયા
સુધરાઇ સભ્યએ ચીફ ઓફીસરને કરી રજુઆત
તપાસ કરી પગલા લેવામા આવશે : ચીફ ઓફીસર
પોરબંદરમા ર્શમસાર કરતો દુષ્કર્મનો કિસ્સો
પોરબંદરને શર્મશાર કરતો કિસ્સો
માનસીક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ
પાડોશમા રહેતા એક નરાધમે આચયુર્ અધમ કૃત્ય
યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર હકિકત પ્રકાશમા આવી
સખી વન-સ્ટોપ સેન્ટર આવ્યુ મદદે
દશ દિવસ પૂર્વે નરાધમ સામે ફરીયાદ
નરાધમ સામે ફીટકાર વરસી રહયો છે
પોરબંદર પાલિકાની જનરલ બોર્ડમા વિકાસનો સુર
પોરબંદર નગપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી
કુલ 10 જેટલ એજન્ડા રજુ કરવામા આવ્યા
સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામો
પાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ
પાલિકાના એજન્ડને લઇ વિરોધ પક્ષનો વિરોધ
પોરબંદર જીલ્લામા મેઘ કૃપાથી જળશાયોનો જલવો
પોરબંદર જીલ્લામા મેઘરાજાની કૃપા
ભારે વરસાદને પગલે જળાશયો છલકાયો
બરડા પંથકમા વોકળા અને ચેકડેમ છલકાયા
સોરઠી ડેમ છલકાવાની તૈયારીમા
ફોદાળા અને ખંભાળા ડેમમા જોરદાર આવક
રાણાવાવમા ચેક ડેમ છલકાયો
સિંચાઇ અને પીવાના પાણીનુ સંકટ દુર
પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ
પોરબંદરમા વરસાદને પગલે અનેક મુસીબત
બિરલા ફેકટરી નજીક અનેક વાહનો સ્લીપ
હનુમાનજી મંદિર નજીક ડટ રસ્તા પર આવી ગઇ
વરસાદી પાણીની સાથે ડટ સાથે આવતા રસ્તો લપસણીયો
હનુમાનજી મંદીરથી લક્ષ્મી નારાયણ મંદિર સુધી અકસ્મતનો ભય
અનેક વાહન ચલાકો નીચે પટકાયા
ફેકટરીના સંચલકોન દ્રારા રસ્તાની સફાઇ કરવાની માંગ
પોરબંદરમાં ક્યાં વિસ્તારમાં ઘર સુધી પહોંચ્યા પાણી
પોરબંદરના ખાપટ વિસ્તારમાં મુશ્કેલી
અનેક સોસાયટીમાં પાણી
આરાધના પાર્ક અને શિવ પાર્કમાં વરસાદી પાણી
લોકોને ઘરની બહાર નીકળી શકતા નથી
પાલિકાની બેદરકારી સામે રોષ
પ્રાથમિક સુવિદ્યાનો અભાવ
પોરબંદર જીલ્લામા વરસાદની જમાવટના દ્રશ્યો
પોરબંદર જીલ્લા પર મેઘરાજા મહેરબાન
સતત ત્રણ દિવસથી પડી રહયો છે વરસાદ
આજે શનિવારે સાર્વત્રિક બે થી ત્રણ ઇચ વરસાદ
પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ
બરડા અને ઘેપ પંથકને હેતથી ભીંજવતા મેઘરાજા
પોરબંદરવાસીઓ કેમ પીજીવીસીએલ સામે રોષે ભરાયા
પોરબંદર શહેરમા વીજ ધાંધીયાથી લોકો પરેશાન
પરેશનગર,કમલાબાગ સહિતના વિસ્તારોમા લો-વોલ્ટેજ
પીજીવીસીએલની બેદકારી સામે સ્થાનીકોમા રોષ
રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં
ઉધોગનગર પીજીવીસીએલને રજુઆત
સંતોષકારક જવાબ નહીં આપતાહોવાના આક્ષપ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software