Tag:police|

View All
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર

મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.

Read More
jitesh chauhan -Reporter
વડાવાળા ગામે ખેડુતની વાડીમા કોને કરી હતી લૂંટ

રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે હાઈવે ઉપર આવેલી લાલજીભાઈ લગધીરની વાડીમાં ગત તા.ર૧-૧૧ ના રોજ ધારપાડુ ગેંગ ત્રાટકી હતી. પરિવારના સભ્યોને ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે

Read More
jitesh chauhan -Reporter
તો પોરબંદર પોલીસ ભાંગડા કરાવશે

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે પોરબંદર પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે અને એકશન પ્લાન પણ બનાવી લીધો છે. નવા વર્ષની ઉજવણી મા નાચો પરંતુ નશો કરતા નહીં પોલીસ ભાંગડા કરાવશે પોરબંદર મા થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ બુધવારે જિલ્લાભરમાં વાહન ચેકીંગની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં થર્ટી ફસ્ટ ની ઉજવણી ને લઇ પોલીસ અલર્ટ

પોરબંદર જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. આ અંગેનો એક એક્શન પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે કે આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારની અલગ અલગ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવનાર હોય જેને લઈને પોરબંદર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

Read More
jitesh chauhan -Reporter
રાજકોટથી અપહરણ કરી ભાગેલા શખ્સો પોરબંદર સીમાડે ઝડપ...

રાજકોટથી અપહરણ કરી ભાગેલા શખ્સો પોરબંદર સીમાડે ઝડપાયા રાજકોટ-ગોંડલ ચોકડી પાસેથી ગોંડલ ખાતે રહેતા વાહીદ ઈબ્રાહીમ નામના યુવાનનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ અને આ શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતા.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ માં 12 લાખના મુદામાલની કોણે ચોરી કરી

રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં તસ્કરો બેફામ

પોરબંદર માં તસ્કરો નો પડાવ શહેરના અલગ-અલગ ત્રણ સ્થળો એ ચોરી રહેણાંક મકાન માંથી સોના ના ઘરેણાની ચોરી નેશનલ હાઇવે ની ઓફિસ માં ચોરી એન્જીનયરીગ ની દુકાનમાં રોકડ રકમની ચોરી

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ

રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ રાણાવાવ પંથકમાં પરપ્રાંતીય ટોળકી નો આંતક ભોદ,વરવાળા અને અણીયારી માં ત્રાસ ટોળકી ના ત્રાસથી ગ્રામજનો માં ભય પોલીસ દ્વારા ટોળકીને ઝડપી લેવા કવાયત

Read More
jitesh chauhan -Reporter
આદિત્યાણા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

રાણાવાવ પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રોકડ રકમ કબ્જે કરી

રાણાવાવના આદિત્યાણા બાયપાસ રોડ ઉપર રસુલપરા વિસ્તારમાં ચાલતા જુગાર ઉપર રાણાવાવ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લખુ દુદા ઓડેદરા, હાસમ ઉર્ફે ગીની હાજીભાઈ તૈયબ, રમેશ દેવા વાણંદ અને કરશન ઉર્ફે ભગો દુદા ગોસિયા સહિતના ૪ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રકમ કબ્જે કરી હતી. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ. એસ. અગ્રાવત અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, અતુલભાઈ, કૌશીકભાઈ એ કરી હતી. 

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં ચૂંટણી ટાણે કાળા નાણાં ની હેરાફેરી રોક...

પોરબંદર માં ચૂંટણી ટાણે કાળા નાણાં ની હેરાફેરી રોકવા તંત્ર સજ્જ પોરબંદર માં વિધાનસભા ની ચૂંટણી ને લઈ તંત્ર સજ્જ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સતત ચેકીંગ મોટી રકમ ની હેરાફેરી રોકવા ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત વાહનો નું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ચૂંટણી પૂર્વે સુરક્ષાકર્મીઓનું એક -દો -...

પોરબંદરમાં ચૂંટણી પૂર્વે સુરક્ષાકર્મીઓનું એક -દો -એક ધાનસભાની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગય છે આચાર સહિંતા અમલ માં આવી ગય છે અને શાંતિ પૂર્ણ માહોલ માં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા પ્રયાશો શરૂ કરવામાં આવ્યા છે લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર માં ચૂંટણી ને લઇ ને પોલિશ અને અર્ધ લશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યું હતું ....

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં કારની ચોરી કરી બે વર્ષ સુધી કરી મોજ

બે વર્ષ પેહલા થયેલ ઇકોકાર ચોરીનો ભેદ પોકેટ કોપ ની મદદ થી ઉકેલાયો છે. પોરબન્દર એસ.ઓ.જી દ્વારા ચોરી નો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં મિલકત વિરુદ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલિશ ઇન્સ્પેક્ટર એચ.બી ધાંધલિયા ને સૂચના આપવામાં આવી હતી જે સૂચના ને આધારે એસ.ઓ.જી નો સ્ટાફ પેટ્રોલલિંગ માં હતો તે દરમ્યાન પોલિશ હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા તથા પોલિશ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ ને હક્કીકત મળેલ કે એક ઈસમ સુદામા પરોઠા હાઉસ પાસે આંબેડકર નગરમાંથી અલગ નમ્બર પ્લેટ લગાવી ઇકો કાર લઈને નીકળવાનો હોવાની બાતમી ને આધારે નરસંગ ટેકરી થી રાણાવાવ જતા રોડ પર ડો.આંબેડકર નગર માં જતા સર્વિસ રોડ પર વાહન ચેકીંગ કરતા એક ઈસમ સફેદ કલર ની ઇકો કાર લઈને નીકળતા તેને રોકી અને પૂછપરછ હાથ ધરી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ

પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લય ને તંત્ર દ્વારા જિલ્લા ના અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલીશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવાર સવાર થી જ પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તો આ કામગીરી સાથે જ લઘુમતી સમાજ માં ભારે રોષ વ્યાપી ગયો હતો.ગઈ કાલે લઘુમતી સમાજ ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ડીમોલેશન વળી જગ્યા પર જવા માટે રસ્તા પર નિકળિયા હતા તે દરમિયાન પોલીસ દ્વારા લઘુમતી સમાજ ના લોકો ને સમજાવટ કરી અને શાંત પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ટોળા ને શાંત કરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો

પોરબંદર માં ડીમોલેશન ની કામગીરી સામે લઘુમતી સમજ નારાજ લોકો ના ટોળાં એકત્રિત થતા પોલીસે 3 રાઉન્ડ ટીયર ગેસ ના છોડીયા લોકો ને શાંતિ જાળવવા જિલ્લા પોલીસ વડા ની અપીલ ધાર્મિક જગ્યા નજીક ડીમોલેશન કરતા નારાજગી અંતે પોલીસે મામલો થાળે પાડ્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મેગા ડીમોલે...

પોરબંદર જિલ્લા માં મેગા ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા ને ધ્યાને લઇ ને આ ડીમોલેશન હાલ તો હાથ ધરવામાં આવ્યું છે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાલ ડેમોલિશ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા માં અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન ચાલી રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 103

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor