પોરબંદરમાં મોંઘવારી રેલીનું આયોજન.

પોરબંદરમાં મોંઘવારી રેલીનું આયોજન ભારત દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે. કારણ કે પેટ્રોલ-ડિઝલથી લઇને જીવન જરૂરિયાતની વસ્તુઓ સુધી ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે.

Read More
jitesh chauhan -Reporter
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ આજ થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તોનો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ શંકર નો પ્રિય માસ ,,,, ત્યારે ભોળીયા નાથ નો આહલાદક રૂપ અને તેમની અંપરમ્પાર શક્તિ નો મહિમા તો સૌ કોઈ જાણે છે

Read More
jitesh chauhan -Reporter
લઠ્ઠાકાંડ વિરોધમાં પોરબંદરમાં દારૂનાં વેપલા નું ના...

લઠ્ઠાકાંડ વિરોધમાં પોરબંદરમાં દારૂનાં વેપલા નું નાટક.... ગુજરાતના બોટાદ માં થયેલ લઠ્ઠા કાંડ મુદ્દે સમગ્ર ગુજરાત માંથી થી વિરોધ ના સુર ઉઠી રહ્યા છે ત્યારે પોરબંદર માં પણ બોટાદ માં થયેલ આ કેમિકલ કાંડ મુદ્દે વિરોધ ના અનોખા સુર ઉઠ્યા હતા પોરબંદર માં આજે એન .એસ.યુ.આઈ. દ્વારા અનોખો વિરોધ દર્શવવામાં આવ્યો હતો

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ...

રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન... રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન. રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા અને રાણાવાવ પ્રજાપતિ સહકારી બેન્ક ના ઉપક્રમે સ્વ.કુમારી માનસી જાદવનાસ્મરણાંર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની મેડિકલ કોલેજ ને લઈ શુ? છે મોટા સમાચાર

પોરબંદર ની મેડિકલ કોલજ ને લઈ શુ? છે મોટા સમાચાર.. પોરબંદર જિલ્લાની જનતા માટે ખુબ સારા સમાચાર છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલ કોલેજના ડીનની તેમજ પ્રોફેસરોની નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પ્રાયોગીક ધોરણે નર્સિંગ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક તબક્કે પોરબંદરને ૧૦૦ સીટ મંજુર કરવામાં આવી છે.

Read More
jitesh chauhan -Reporter
દશા માઁ ના વ્રત નો પ્રારંભ થતા વ્રત ને લઈ ને મહિલા...

દશા માઁ ના વ્રત નો પ્રારંભ થતા વ્રત ને લઈ ને મહિલાઓ માં ઉત્સાહ... હિન્દૂ સંસ્કૃતિ માં વ્રત નું ખૂબ જ મહત્વ રહેલું છે.વર્ષ દરમિયાન મહિલાઓ,યુવતીઓ અને બળાઓ અનેક વ્રત કરતા હોય છે.ત્યારે આવતી કાલ થી દશા માઁ ના વ્રત નો પ્રારંભ થઇ રહ્યો છે.આ વ્રત ને પગલે બહેનો વ્રત ની તૈયારીઓ કરી રહી છે.તૈયારી ના ભાગ રૂપે આજ સવાર થી જ પોરબંદર ની બજાર માં માતાજી ની મૂર્તિ,પૂજપો સહિત ની ચીજ વસ્તુઓ ની ખરીદી માટે ભીડ જોવા મળી રહી હતી

Read More
jitesh chauhan -Reporter
સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ

સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ... આવનારા શ્રાવણ મહિનાના પાવન દિવસો માટે ભક્તો જાણે મહાદેવ ની આરાધના કરવા ભાવભર્યું હૈયું રાખી ને રાહ જોઈરહ્યા છે ત્યારે શ્રાવણ માસ ને લય ને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરે તૈનાત થનાર ખાસ વ્યવ્શ્થાનું જિલ્લા પોલિશ વડાએ જાત નિરીક્ષણ કર્યું હતું

Read More
jitesh chauhan -Reporter
કારગિલ યુદ્ધ માં શહિદી વહોરી લેનાર જવાનો માટે ખાસ...

કારગિલ યુદ્ધ માં શહિદી વહોરી લેનાર જવાનો માટે ખાસ શ્રદ્ધાંજલિ.. વિજય કારગિલ દિવસ નિમિતે સૌ કોઈ આપડા એ દેશના વીર જવાનો ને સમરી રહ્યા છે ત્યારે અટેક માજી સંગઠન દ્વારા કારગિલ યુદ્ધ માં સહિદી વહોરી લેનાર જવાનો માટે ખાસ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં આયુષ્માનકાર્ડ આશીવાદ સમાન

પોરબંદર જિલ્લામાં આયુષ્માનકાર્ડ આશીવાદ સમાન ... આયુષમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અન્વયે સરકાર દ્વારા પ્રતિ વર્ષ 5 લાખ સુધી ની વિનામૂલ્યે પ્રાથમિક સારવાર,સેકન્ડરી તથા ગંભીર બીમારીઓ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.જે અંતર્ગત પોરબંદર જિલ્લા માં અત્યાર સુધી માં 1,50,000 જેટલા આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની બહેનોએ દેશના વીર જવાનોને મોકલી રાખડી

તહેવારો ની ખુશી વચ્ચે પણ જયારે આપડા સૈનિક ભાઈઓ સરહદ પર રહી માતૃભૂમિ ની રક્ષા કરી રહ્યા છે દરેક પરિસ્થિતિ માં ભારતી ની રક્ષા કરવા પોતાના જીવન ની પરવા કર્યા વિના પણ તેઓ અડીખમ બની રક્ષા કરી રહ્યા છે તેમની યાદ તો સદાયે દરેક ભારતીયોના દિલ માં વસે છે પરંતુ તહેવારો ના આવતા આ પાવન દિવસો માં એક આંખે તેમની યાદો ના અશ્રુ તો બીજી આંખે એ અનેરું ગૌરવ દરેક ભારતીઓ ની છાતી ગજ ગજ ફુલાવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના પોલીસ જવાનમાં અનોખું ટેલેન્ટ

પોરબંદરના પોલીસ જવનમાં અનોખું ટેલેન્ટ... સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ ની નોકરી કરવા માટે પોતાના મોજ શોખ તથા ઈચ્છોઓ ને સાઈડ પર મુકવી પડે છે.પરંતુ લોકો ની આ માન્યતા ને પોરબંદર ના એક પોલીસ જવાને ખોટી સાબિત કરી છે.પોરબંદર ના હાર્બર પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીખે ફરજ બજાવતા ભરતભાઈ વાઘેલા એ પોતા માં રહેલ લેખન ની કલા ને બહાર લાવી છે.

Read More
jitesh chauhan -Reporter
કારગીલ નું યુદ્ધ લડયું હતું પોરબંદર ના એ યુવાને

કારગીલ નું યુદ્ધ લડયું હતું પોરબંદર ના એ યુવાને... દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ર૩ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. દર વર્ષે ર૬ જુલાઇનો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Read More
jitesh chauhan -Reporter
લઠ્ઠાકાંડ મુદે અર્જુન મોઢવાડીયા એ રાજ્ય સરકારને આડ...

લઠ્ઠાકાંડ મુદે અર્જુન મોઢવાડીયા એ રાજ્ય સરકારને આડે હાથ લીધી... બોટાદ ના લઠ્ઠાકાંડ ના મુદ્દે અર્જુન મોઢવાડીયા ની પત્રકાર પરિષદ યોજી પોરબંદર ખાતે ના નિવસ્થાને યોજી પત્રકાર પરિષદ લઠ્ઠાકાંડ ના મુદ્દે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર ગુજરાત ના યુવાધન ને નશા તરફ ધકેલવા માં આવી રહ્યા છે

Read More
jitesh chauhan -Reporter
ગાંધીભૂમિ માંથી ગુજરાતની દારૂબંધીના મુદ્દે કેજરીવા...

ગાંધીભૂમિ માંથી ગુજરાતની દારૂબંધીના મુદ્દે કેજરીવાલ નું મોટું નિવેદન.... દિલ્હી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોરબનદારના એરપોર્ટ પર પહોંચતા સ્વાગત કરવમાં આવ્યુ હતું એરપોર્ટ પર ચુસ્ત પોલિશ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું અને કેજરીવાલ ના આગમનની તૈયારી ઓ કરી દેવમાં આવી હતી

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત...

રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી... રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે

Read More
jitesh chauhan -Reporter
Total: 770

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor