Tag:village|

View All
ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર

ઓડદર ગૈાશાળના નુ કયાં થશે સ્થાળતર પોરબંદર નજીકના ઓળદર ગૈાશાળા નજીક આવેલ ગૈાશાળામા ગત સોમવારની રાત્રીના સિંહે છ ગાયોના મારણ કરવાની સાથે છ ગાયો ને ઈજાગ્રસ્ત કરી હતી આ બનાવ ને પગલે પોરબંદર યુથ કોગ્રેસ અને જીવદયા પ્રેમીઓ આજે પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરવા માટે દોડી ગયા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે

પોરબંદરના જંગલ મા આગ કોણ લગાડે છે પોરબંદરના જંગલ જાણે વેરાન બની રહ્યા હોય તેમ આગની એક પછી ધટના બની રહી છે. ઓળદર નજીકના જુરીના જંગલમા આગની ધટના બાદ આજે બુધવારે છાયા ચાડેશ્વર મહાદેવના મંદીરના પાછળ ના ભાગે આવેલા બાવળના જંગલ મા આગ લાગી હતી અને આ ઘટના ને પગલે પોરબંદર ફાયરબ્રિગેડ ની ટીમ તાત્કાલી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમા કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ આગ સતત આગળ વધી રહી જેના કારણે જંગલ નો મોટાભાગનો વિસ્તાર આગની લપેટ મા આવી ગયો હતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર સિંહે કર્યું મારણ

પોરબંદર સિંહે કર્યું મારણ પોરબંદર વિસ્તારમાં છેલ્લા બે માસથી ગીરના સાવજે મુકામ કર્યો છે અવાર-નવાર આ વિસ્તારમાં પશુઓના મારણ કરે છે સોમવારની રાત્રીના પોરબંદર નગરપાલીકા સંચાલીત ઓડદરા ખાતેની ગૌ શાળામાં સિંહે મુકામ કર્યો હતો. ૬ ગાયોના મારણ કરવા ઉપરાંત ૬ ગાયોને ઈજા પહોંચાડી હતી આ ઘટનાની ગૌવ પ્રેમી લીલુબેન ભૂતીયા સહિતના આગેવાનોને થતાં તેઓ તાત્કાલીક ઓડદર ગૌ શાળા ખાતે દોડી ગયા હતા.

Read More
jitesh chauhan -Reporter
વડાવાળા ગામે ખેડુતની વાડીમા કોને કરી હતી લૂંટ

રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે હાઈવે ઉપર આવેલી લાલજીભાઈ લગધીરની વાડીમાં ગત તા.ર૧-૧૧ ના રોજ ધારપાડુ ગેંગ ત્રાટકી હતી. પરિવારના સભ્યોને ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે

Read More
jitesh chauhan -Reporter
ઓડદર જુરીના જંગલ મા આગ કોણ ચાંપે છે.

ઓડદર જુરીના જંગલ મા આગ કોણ ચાંપે છે. પોરબંદર નજીક ના ઓડદર પાસે આવેલા જુરીના જંગલ છેલ્લા મા બે દીવસ થી આગની ધટના બની રહી છે.સોમવારે આગ લાગ્યા બાદ મંગળવારે પણ આગ ની ધટના બની હતી વારંવાર લાગતી આગ ને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે..

Read More
jitesh chauhan -Reporter
ઘેડનો રખોપું કરતો વનરાજ

રવિવારે ચિંગરિયા ગામે ખેડૂતની વાડીમાં લટાર મારતા સિંહનો વીડિયો થયો વાયરલ : પોરબંદરના રતનપર, ઓડદર, પાતા અને ચીંગરિયા ગામને વનરાજે પોતાનું રહેઠાંણ બનાવ્યું  

ઘેડઘુર જંગલમાં રહેતો વનનો રાજા સિંહ પણ સહેલગાએ નિકળ્યો હોય તેમ પોરબંદર જિલ્લાના દરિયા કિનારે સિંહ સહેલગાએ  આવી પહોંચ્યો છે. ઘેડ પંથકનું રખોપું સાવજ કરી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ચીંગરિયા ગામના એક ખેતરમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સિંહના આગમનના પગલે ઘેડના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. 

માંગરોળ અને આત્રોલી વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવનાર ગીરનો સાવજ હવે પોરબંદરનો મહેમાન બન્યો છે. છેલ્લા એક-દોઢ માસથી ઘેડ પંથકમાં સિંહની ડણખ સાંભળવા મળી રહી છે. માધવપુર, પાતા, ચીંગરિયા સહિત ગામોમાં સિંહ અવાર નવાર નજરે પડે છે અને છેક પોરબંદરના સીમાડા સુધી સિંહ દેખાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓડદર અને રતનપર વિસ્તારમાં દેખાતો સિંહ રવિવારે પાતા ગામે એક ખેડૂતની વાડીનો મહેમાન બન્યો હતો. જે રીતે ગીરના જંગલમાં લટાર મારતો હોય તેમ ખેડૂતની વાડીમાં લટાર મારી હતી. દરિયાકાંઠે આવેલી આ ખેડૂતની વાડીમાં સિંહને નજરે જાેઈ અને સ્થાનીકો રોમાંચીત બની ઉઠયા હતા અને આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. ઘેડ પંથકમાં સિંહે મુકામ કરતા ઘેડ વિકાસ સમિતિના આગેવાન લીલાભાઈ પરમારે વન વિભાગ સમક્ષ અગાઉ એવી પણ રજૂઆત કરી હતી કે સિંહનો પોરબંદર અને ઘેડ વિસ્તારમાં કાયમી વસવાટ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જાેઈએ. કારણ કે સિંહના વસવાટથી પ્રવાસન વિભાગને વેગ મળવા ઉપરાંત અન્ય પણ કેટલાક ફાયદા છે.

દરિયાકાંઠા વિસ્તારનો આ સિંહ છે

સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. જેના કારણે કેટલાક સિંહ પોતાના પરિવાર સાથે અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાને પસંદ કરી અને ત્યાં જ વસવાટ કર્યો છે. દરિયાકાંઠે વસતા જ એક પરિવારનો આ સિંહ છે માંગરોળ આત્રોલીથી છેક પોરબંદર સુધીનો દરિયા કિનારો પસંદ છે અને આ વિસ્તારની જમીન પણ તેમન પસંદ હોવાનું કહેવાય છે.

Read More
jitesh chauhan -Reporter
આભ ના હેત થી ધરતી નો શણગાર

આભ ના હેત થી ધરતી નો શણગાર આ વર્ષે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય અને સૌ કોઈ પર વરસાદ સંગ અમી વરસાવી હોય તેમ ચોમાસુ પાક માં ખુબ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરી ને મગફળી અને કપાસ ના પાક ને આ વર્ષે મેઘરાજા ફળ્યા છે. વરસાદ ની સીઝન સરું થતાની સાથે જ પ્રથમ વરસાદે જ શુભ કંકુના મેઘરાજા એ કર્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
ભોમીયાવદરની મહિલાએ બાળકો સાથે કેમ તરછોડ્યું ઘર

ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે. બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા

Read More
jitesh chauhan -Reporter
Total: 53

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor