પોરબંદરના ધરતીપુત્રો કેમ બન્યા લાચાર…
પોરબંદરમા કોગ્રેસના ધરણા
પુરતી વીજળી આપવાની માંગ સાથે ધરણા
બરડા અને કોસ્ટ વિસ્તારમા એક કલાકા વિજળી મળે છે
પુરતી વિજળી નહીં મળતા ખેડુતોને મુશ્કેલી
બગવદર સબડીવીઝનમા પુરતો સ્ટાફ આપવાની માંગ
પીજીવીસીએલ કચેરી ખાતે સુત્રોચ્ચારો
પોરબંદરમા મેળાને લઇ કોણે કર્યો હલ્લાબોલ
પોરબંદર પાલિકાનો મેળો ફરી વિવાદમા
મેળમા પાથરણાવાળાને જગ્યા નહીં મળતા વિવાદ
પાથરણાના ધંધાર્થીઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા
મેળામા જગ્યા ફાળવવા ચીફ ઓફીસરને રજુઆત
મેળામા ડ્રો પધ્ધતિથી જગ્યા ફાળવામા આવી હતી
બાકી રહેતા પાથરણાવાળા જગ્યા માંગ કરી
પોરબંદરમા નાગપંચમીના દિવસે નાગદેવતાના મંદીરે શ્રધ્ધાળુઓની ભીડ
પોરબંદરમા નાગપંચમીની ભકિતભાવ સાથે ઉજવણી
વાઘેશ્વરી પ્લોટમા આવેલુ છે.ખેતલીયાદાદાનુ મંદિર
ખેતીયાદાદાને નિવેદ અને દુધ અર્પણ કરવા આવ્યુ
આજે નાગપંચમીના દિવસે શ્રધ્ધાળુઓની ભીડ
મંદિરમા નગાદેવતાનો રાફડો આવેલો છે
વર્ષ 1970મા મંદિરની સ્થાપના કરવામા આવી
પોરબંદર પાલિકાથી જીલ્લા પંચાયતનુ સુકાન કોના શિરે
પોરબંદર જીલ્લા ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયા
પોરબંદર પાલિકા અને પંચાયતના પ્રમુખ માટે સેન્સ
પોરબંદર જીલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ કોણ
ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ સેન્સ પ્રક્રિયા
પ્રમુદપદના દાવેદારો ઉમટી પડયા
પોરબંદર-છાયા નગરપાલિકામા પ્રમુખનો તાજ કોના શિરે
ગુજરાતમા નશાનો કાળોકારોબાર કરનારને કોસ્ટગાર્ડનો મુંહતોડ જવાબ : ડીજી
કોસ્ટગાર્ડના મહાનિર્દેશ ડીજી રાકેશ પાલ પોરબંદરની મુલાકાતે
એસઓએસનુ ઉદઘાટન કરવામા આવ્યુ
ડીજી રાકેશ પાલે દરિયાઇ સુરક્ષા બાબતે આપી માહિતી
સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતનો દરીયાકાંઠો મહત્વનો
કોસ્ટગાર્ડએ એટીએસ અને એનસીબી સાથે સફળ ઓપરેશન
કોસ્ટગાર્ડને વધુ આધુનિક જહાજો અને અધુનિક ટેકનોલોજીથી સજજ કરાશે
પોરબંદર -ઓખા અને મુંદ્રા ખાતે જેટી બનાવામા આવશે
પોરબંદરના ખીજડી પ્લોટના બગીચાના વિવાદમા નવુ શુ જાણો
પોરબંદરમા ખીજડી પ્લોટમા બગીચાનો વિવાદ
બગીચામા બની રહેલા શૌચાલયનો સ્થાનીકોનો વિરોધ
આ વિવાદ પ્રદેશિક કમિશન સુધી પહોંચ્યો
બગીચાનુ કામ બંધ રાખવાનો હુકમ છતા કામગીરી
શહેર યુવા ભાજપના પ્રમુખ સાગર મોદીએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
ચીફ ઓફીસરના કહેવા મુજબ લીગલ ઓપીનીયન લઇ કામ શરૂ કર્યુ
પોરબંદરમા આર્ય કન્યાગુરૂકુલની દિકરીઓ ધારણ કરી જનોઇ
પોરબંદરમા રક્ષાબંધનના પર્વની ઉજવણી
આર્ય કન્યા ગુરૂકુળ ખાતે દિકરીઓએ જનોઇ ધારણ કરી
86 વર્ષથી ચાલી આવે છે પરંપરા
પ્રાર્થના મંદિર ખાતે વૈદારંભ અને ઉપનીષદ સંસ્કાર
કોઈ જાતના નાતજાતના ભેદભાવ વગર શિક્ષણ
300 દિકરીઓએ જનોઇ ધારણ કરી
પોરબંદરના સ્થાપના દિવસ નિમિતે ગુરૂકુળની છાત્રાઓએ શુ કહ્યુ
પોરબંદરનો 1034મો સ્થાપના દિવસ
પોરબંદરના જન્મ દિવસને લઇ લોકોમા ખુશી
પોરબંદરના વિકાસ માટે ગુરૂકુળની છાત્રાઓના પ્રતિભાવ
દરેક ક્ષેત્રે પોરબંદરનો વિકાસ થવો જોઇએ
પોરબંદરની નગરી સુદામાનગરી તરીકે પ્રખ્યાત
પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસની છાત્રાઓની માંગ
પોરબંદરમા રક્ષાબંધનના પર્વમા કેવી છે મીઠી મધમધતી મીઠાઇ જુઓ
પોરબંદરમા રક્ષાબંધના પર્વનો ઉત્સાહ
બજારમા મીઠાઇની ખરીદીનો માહોલ
પેંડા અને કાજુ કતરીની સૌથી વધુ માંગ
ડેરી ખાતે તૈયાર થઇ રહી છે મીઠાઇ
કેસર પેંડા, થાબડી પેંડા સહિતના પેંડાનુ વહેંચાણ
મીઠાઇની દુકાન પર ખરીદી માટે ભારે ભીડી
પોરબંદર ખબરની ટીમ પહોંચી ડેરી ખાતે
પોરબંદર પાલિકામા બંધ બારણે ભ્રષ્ટચારનો ચુલો કોણે સળગાવ્યો…
પોરબંદરમા મેળો વિવાદમા ઘેરાયો
કોગ્રેસ દ્રારા ભ્રષ્ટાચારના આક્ષેપો
ચોકડોળમા બંધ્ બારણ ખેલ થયાના આક્ષેપ
કટલેરી બજારામા પણ ખેલ થયાના આક્ષેપ
કોગ્રેસના આગેવાનોએ ચીફ ઓફીસરને રજુઆત કરી
પાલિકાની પાદર્શિતા પાણીમા ગયા હોવાના આક્ષેપ
પોરબંદર જીલ્લા રોગચાળાએ કેમ લીધો ભરડો..
પોરબંદર જિલ્લામા રોગચાળાએ ભરડો લીધો
ચોમાસાના સમયમા રોગચાળો વકર્યો
સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય
નિયમિત 500 જેટલી ઓપડી
પાણીજન્ય રોગચાળો
પુરતા તબીબો છતા હોસ્પિટલમા લાંબી લાઇન
પોરબંદરમા જંગલી સુવરે શ્રમિકને ફાડી ખાધો
પોરબંદર શહેરમા સુવરનો આતંક
બાલાજી દંગા વિસ્તારમા યુવાન પર કર્યો હુમલો
શૌચક્રિયા કરવા ગયેલા યુવાન પર હુમલો
યુવાન નશાની હાલતમા હોવાથી સામનો કરી શકયો નહીં
ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે ખસેડાયો
બનાવની જાણ થતા પાલિકા અને વનવિભાગ દોડયુ
સ્થાનીકોએ પથ્થર મારતા સુવરનુ પણ મોત
પોરબંદરમા ચંદ્રયાનની સફળતાનો ઉત્સાહ જુઓ…
ચંદ્રયાન-3નુ સફળતા પૂર્વક લેન્ડીગ
પોરબંદર સહિત દેશભરમા ઉજવણી
છાયા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે લાઇવ પ્રસારણ
તિરંગા સાથે સ્વામીનારાયણ ગુરૂકુલના છાત્રા જોડાયા
પોરબંદર ભાજપ દ્રારા ઉજવણી
હાર્મની હોટલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી
ભાજપના આગેવાનોએ એક-બીજાના મોઢા મીઠા કરાવ્યા
રોટરી કલબ દ્રારા ભવ્ય ઉજવણી કરવામા આવી
શોશ્યલ મીડીયામા ઉજવણીનો આનંદ જોવા મળ્યો
પોરબંદરમા રમકડાના સ્ટોલ માટે અધધ.. અરજી
પોરબંદમા જન્માષ્ટમીના મેળાની તૈયારી
રમકડાના સ્ટોલની હારજી કરવામા આવી
116 સ્ટોલ સામે 1021 ફોર્મ ભરાયા
પાલિકા દ્રારા વધારા 108 સ્ટોલ વધારવામા આવ્યા
શાંતિપૂર્ણ માહોલમા સ્ટોલની હરાજી
પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા
પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત
રીક્ષા પલટી જતા અકસ્માત
એક જ પરિવારના છ લોકોને ઇજા
ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો
તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software