મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા યોજાઇ..
પોરબંદરમા મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા વિવિધ સ્પર્ધા
બાળકો અને મહિલા માટે ખાસ સ્પર્ધાનુ આયોજન
બાળકો માટે વેશભુષા,ડાન્સ, એકપાત્રિય અભિનયની સ્પર્ધા યોજાઇ
બહેનો માટે સાડી સ્પર્ધા યોજવામા આવી
વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરવામા આવ્યા
ઇન્ટરનેશન મહેર સુપ્રિમ કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ આયોજન
પોરબંદર બિલેશ્વરની દિકરી આર્મીમા જોડાઇ જુઓ ખાસ મુલાકાત
પોરબંદરના બિલેશ્વરની દિકરીએ આર્મીની તાલીમ લીધી
બિલેશ્વરની આરતી મોરીએ આસામ રાઇફલની તાલીમ લીધી
નાનપણનુ સ્વપ્ન સાકર કર્યુ
બિલેશ્વર ગ્રામજનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામ આવ્યુ
નાગલેન્ડમા આકારી તાલીમ લીધી
એકલવ્ય એકડમી દ્રાર આરતીનુ સન્માન
માતા-પિતાના સહયોગ અને અર્શીવાદથી સફળતા
પોરબંદર ખબર સાથે ખાસવાતચીત
પોરબંદરના રસ્તા ખાડામા કેમ વૃક્ષા રોપણ કરાયુ ..
પોરબંદરમા ખાડાના કારણે શહેરીજનો ત્રસ્ત
તંત્રને ઢંઢોળવા કોગ્રેસનો નવતર પ્રયોગ
ખાડામા વૃક્ષા રોપણ કરવામા આવ્યુ
ખાડાનાક કારણે અવારનવાર અકસ્ર્માત થાય છે
રસ્તાના કામમા ભ્રસ્ટ્રાચારના કોગ્રેસના આક્ષેપો
પોરબંદરના દરબારી ડેલા ખાતે ભકિતરસ છલકાયો
પોરબંદરમા પુરૂષોતમની ભકિતભાવ સાથે ઉજવણી
દરબારી ડેલામા ભકિતનો સાગર છલાકાયો
બહેનો દ્રારા ઠાકોરજીને લાડ લડવામા આવે છે
ઠાકોરજીને નિયમીત ભોગ ધરવામા આવે છે.
સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલે છે
ગોરમાનુ પુજન પણ કરવામા આવે છે
પોરબંદરમા પાલિકા જર્જરીત મકાનનો કડસુલો બોલશે
પોરબંદરમા જર્જરીત મકાન દુર કરવામા આવી
પોરબંદરના ભાટીયા બજારમા મકાન દુર કર્યા
પાલિકા દ્રારા મકાન દુર કરવાની કામગીરી
જીસીબીની મદદથી મકાન દુર કરવામા આવ્યુ
શહેરમાંથી જર્જરીત મકાન દુર કરાશે
જામરાવલમા પુરના પાણીથી રસ્તામા અવરોધ
જામરાવલમા પુરના પાણીમા વૃક્ષની ડાળીનો કચરો
રાવલ-હનુમાધાર રસ્તા પર કચરાનોલ ઢગલો
વૃક્ષની ડાળીઓને કારણે રસ્તમા અવરોધ
પાલિકા દ્રારા જીસીબીની મદદથી કચરો દુર કરાયો
પુરના પાણી ફરી વળતા રસ્તો એક દિવસ બંધ રહયો હતો
પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય
પોરબંદરમા જર્જરીત મકાન જોખમી
પોરબંદરમા 24 જેટલા જર્જરીત મકાનો
પોરબંદરમા પણ જુનાગઢવાળી થવાનો ભય
ખારવાવાડ મા ત્રણ દિવસ પૂર્વે ત્રણ મકાન ધારાશાય
મકાન પડી જતા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો
પોરબંદરનુ તંત્ર જાગશે નહીં તો મોટી દુર્ઘટના ર્સજાશે
પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ
પોરબંદરમા નશાનુ દુષણ
કુતિયાણા નજીકથી મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર એસઓજીનુ સફળ ઓપરેશન
રાણાવાવના બે શખ્સોને ઝડપી લીધા
પોલીસ ડ્રગ્સ સહિત સાડા નવ લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનો ઘટસ્ફોટ
પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ
પોરબંદરના આવાસ યોજનામા મુશ્કેલી
મકાનોની છતમાંથી ટપકે છે પાણી
લોકોને રહેવુ મુશ્કેલી બન્યુ
ધારાસભ્ય ર્અજુનભાઇએ મુલાકાત લીધી
તંત્રના પાપે લોકો મુશ્કેલીના આક્ષેપ
ભ્રષ્ટ્રાચાર કરનારને સજા કરો : મોઢવાડીયા
માધવપુર બની જળ નગરી
પોરબંદરનું માધવપુર જળબંબાકાર
મેળા ગ્રાઉન્ડ જલમગ્ન
જાપા વિસ્તારમાં પાણી
દુકાનો પાણીમાં ગરક
ચારો તરફ પાણી..પાણી
બરડા ડુંગરમા ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્ય
ફોદાળા ડેમ ઓવરફલો
બરડા ડુંગરમા આવેલો છે ડેમ
પોરબંદરની જળ સંકટ હળવુ
પોરબંદરવાસીઓમા ખુશી
ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્યો
પોરબંદર શહેરમા અનેક મકાનો પાણી ઘુસી ગયા જુઓ લાઇવ
પોરબંદર શહેમા ભાદરના પાણી ઘુસી ગયા
ખાડીકાંઠાના અનેક વિસ્તારોમા પાણી
અનેક મકાનો અને દુકાનોમા પાણી ઘુસી ગયા
પાણીના કારણે ઘરવખરીને નુકશાન
લોકોને સ્થાળતર કરવુ પડે તેવી સ્થિત
પાલિકાની બેદરકારીના સામે રોષ
કુતિયાણા નજીક 108 માટે તંત્ર બન્યુ સંકટ મોચન જુઓ રેસ્કયુ
પોરબંદર -જુનાગઢ રોડ પર રેસ્કયુ
સરાડીયા નજીક 108 અને બાઇક ચાલક ફસાયા
પોલીસ અને તંત્ર દ્રારા રાત્રીના સમયે રેકસ્કયુ
સ્થાનીક આગેવાનો અને તરવૈયાની મદદથી રેસ્કયુ
108ના ઇએમટી અને પાઇલલટ સહિત ત્રણનો બચાવ
પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ…
પોરબંદરના પીપળીયા ગામે રેસ્કયુ
પીપળીયા ગામે વાડીમા ફસાયો હતો પરિવાર
પાણી વચ્ચે ફસાયો હતો મજુર પરિવાર
પોરબંદર ફાયરબ્રિગડ દ્રારા રેસ્કયુ કરવામા આવ્યુ
સલામતી રૂપે રેસ્કયુ કરવામા આવ્યુ
બરડા પંથકમા ભારે વાહનો કેમ થંભી ગયા જુઓ
પોરબંદરના બરડા પંથકમા અનારાધાર
સવારથી બપોર સુધીમા પાંચ ઇંચ
વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા
નદી અને વોકળા બે કાંઠે વહયા
બગવદરથી મોઢવાડા જતા રસ્તા પર પાણી
અનેક વાહનો કલાકો સુધી થંભી ગયા
સ્થાનીકોએ બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software