Tag:porbandar|

View All
પોરબંદર રતનપર ના દરિયે ખેલાયો મોત નો ખેલ

એ દિવસ અને દરિયા નો કિનારો હતો સાક્ષી જયારે આવ્યો કાળ અને એક યુવાન ની જીદંગી જગડા ના જંગ માં હોમાય ગય. ત્યારે આ ઘટના ની વિગત વાર વાત કરીયે તો જન્માષ્ટમી ના તહેવાર સમયે રતનપરના સ્મશાન પાસે કોહવાયેલી લાસ મળી આવી હતી જેમાં સનસનીખેજ ખુલાસો બહાર આવ્યો છે આ લાશ મળ્યા ની સાથે જ હાર્બર મરીન પોલિશ સ્ટેશન દ્વારા ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Read More
jitesh chauhan -Reporter
આભ ના હેત થી ધરતી નો શણગાર

આભ ના હેત થી ધરતી નો શણગાર આ વર્ષે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય અને સૌ કોઈ પર વરસાદ સંગ અમી વરસાવી હોય તેમ ચોમાસુ પાક માં ખુબ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરી ને મગફળી અને કપાસ ના પાક ને આ વર્ષે મેઘરાજા ફળ્યા છે. વરસાદ ની સીઝન સરું થતાની સાથે જ પ્રથમ વરસાદે જ શુભ કંકુના મેઘરાજા એ કર્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબદર માં દેવદૂત ના સમર્થન માં શહેર ઉંમટયું

પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં પાંચ તબીબ સહિત કુલ ર૮ જેટલા આરોગ્ય કર્મચારીઓના એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં નહી આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પાંચ તબીબ સિવાયના ર૩ જેટલા તબીબી સ્ટાફના એગ્રીમેન્ટ રિન્યૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પોરબંદરના દેવદૂત એવા ડો. સિદ્ધાર્થસહ જાડેજા સહિતના પાંચ તબીબોના એગ્રીમેન્ટ રિન્યૂ નહીં થતા આજે પોરબંદરની વિવિધ સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષના આગેવાનો તેમજ રાજપૂત સમાજ દ્વારા આજે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે રજૂઆત કરી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર મેરેથોન દોડ માટે સજ્જ

પોરબંદર ના પોરહીલા લોકો પેહલે થી જ દરેક શેત્રે અગ્રેસર રહ્યા છે ત્યારે રમત ગરબા ની હોય કે પછી મેરે થોન દોડ ની ગમત હોય, પણ પોરબંદર વાસીઓનો ઉત્સાહ કૈક આમ જ બમણો હોય છે. ત્યારે ખાસ પોરહીલ પોરબંદર વાસીઓ માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ ઓફ પોરબંદર દ્વારા તારીખ 13 નવેમ્બર - 2022 ના રોજ કોસ્ટલ હાફ મેરાથોન 2022 નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર શહેર રમત ગમત શેત્રે એક નવી જ પહેલ અને લોકો ની તંદુરસ્તી જળવાય સ્વસ્થ અને નિરોગી સ્વાસ્થ્ય માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર

પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર પોરબંદર સહીત ગ્રામ્ય વિસ્તારો સતત ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોમાસુ પાક સહીત શિયાળુ પાક માં પણ આ વરસાદ ઉપયોગી બનશે તેવી આશા સિવાય રહી છે તો સાથે જ ખેડૂતો માં પણ ખુશી જોવા મળી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભારે વરસાદ ના પગલે વર્તુ ડેમ સહીત ના ડેમો ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો પોરબંદર માં પણ સતત મેઘરાજા ની સવારી વર્ષી રહી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા માં વિકાસ કાર્યો નો વરસાદ

પોરબંદર જીલ્લા માં વિકાસ કાર્યો નો વરસાદ ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની સરકાર ને આજ વર્ષ પૂર્ણ થયું છે ત્યાર આજ રોજ પોરબંદર માં વિશ્વાસ થી વિકાસ ના એક ખાસ તાલુકા કક્ષા ના કાર્યક્રમ નું આયોજન પોરબંદર બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું .... આ કાર્યક્રમ માં પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , પોરબંદર જીલ્લ્લા કલેકટર અશોક શર્મા તો સાથે જ શહેર અનેકે મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા નાં આઉટ સોર્સ કર્મચારીઓની શું છે વે...

પોરબંદર જીલ્લા નાં આઉટ સોર્સ કર્મચારીઓની શું છે વેદના પોરબંદર સર્કલના તમામ આઉટસોર્સ એસ.એસ. ના કંપનીના કર્મચારીઓ દ્વારા આજ રોજ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું . ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ના આઉટ સોર્સીંગ કંપનીના 66 કે.વી. સબ સ્ટેશન ના કર્મચારીઓ ને શોષણ અને અન્યાય થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે તમામ કર્મચારીઓ એ આજ સાથે મળી અને કલેકટર કચેરી ખાતે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની ક્રિકેટ હોસ્ટેલ ને કેમ લાગ્યું કોરોના ન...

પોરબંદર ની ક્રિકેટ હોસ્ટેલ ને કેમ લાગ્યું કોરોના નું ગ્રહણ પોરબંદર ના રાજવીઓએ ક્રિકેટ શેત્રે મહત્વની ભેટ આપી છે પોરબંદર શહેર મધ્યે આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ પણ પોરબંદર ના રાજવીઓની ભેટ છે રાજવી પરિવાર ના યોગદાન બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 1992 માં દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ સ્પોર્ટ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી હતી જેને નટવરસિંહજી ક્રિકેટ સ્કૂલ નામ આપવામાં આવ્યું હતું ગુજરાત માં એક માત્ર આ ક્રિકેટ હોસ્ટેલ આવેલ છે પરંતુ કોરોના કાળ ના બે વર્ષ થી આ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. જેને કારણે પોરબંદર સહીત રાજ્યભર ના યુવા ક્રિકેટરો ની કારકિર્દી રૂંધાય છે

Read More
jitesh chauhan -Reporter
વર્તુનો બેઠો પુલ વાહન ચાલકો માટે વેરી બન્યો

ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે પાણી ભરપૂર આવક થઈ રહી છે. એક બાજુ દરિયાઈ હવામન ની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ આસમાન માં થી પણ આફત વરસી રહી હોય તેમ ઉપરવાસ ના ભારે વરસાદ ને કારણે પોરબંદર ના બરડા પંથક માં આવેલ વર્તુ નદી માં પાણી છોડવામાં આવ્યું છે. પાણી ની ભારે માત્રા માં આવક ના પરિણામે પોરબંદર ખંભાળિયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ વર્તુ નદી ના ડાયવરજન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલ ઠપ્પ થયો છે એક બાજુ ભારે વરસાદ ના પગલે ઉપરવાસ માંથી વર્તુ 2 ડેમ માં પાણી ની સતત આવક થતા પાણી છોડવામાં આવી રહ્યું છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં આરોગ્ય વિભાગનો અણ ઘટ વહીવટ

પોરબંદર માં આરોગ્ય વિભાગના અણ ઘટ વહીવટ લોકો ને આરોગ્ય ની ઉત્તમ સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ ની યોજના અમલ માં મૂકી છે આ યોજના નો અનેક લોકો લાભ લે છે અનેક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્ર સહયોગ થી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.પરંતુ પોરબંદર માં આરોગ્ય વિભાગ દ્વારા 10 થી 13 સપ્ટેમ્બર સુધી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પૂર્વ આયોજન વિના જ આ કેમ્પ નું આયોજન કરતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા.

Read More
jitesh chauhan -Reporter
કુદરતી આફત સામે માછીમારોને વળતર ક્યારે

હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે

Read More
jitesh chauhan -Reporter
ભોમીયાવદરની મહિલાએ બાળકો સાથે કેમ તરછોડ્યું ઘર

ભોમીયાવદર ગામે ગુમ થયેલ મહિલા અને તેમની સગીરવય ની બંને દીકરીઓને ગણતરીના દિવસો માં બગવદર પોલિશ એ શોધી કાઢી છે. બનાવ ની જો વિગત વાર વાત કરીયે તો તારીખ 7 સપ્ટેમ્બર ના રોજ ભીમિયાવદર ગામે થી દેવીબેન અરશી ઓડેદરા અને તેમની બન્ને પુત્રી દિવ્યા અરશી ઓડેદરા અને ધ્રુવી અરશી ઓડેદરા સાથે ઘરે થી કોઈ ને કહ્યા વગર જ નીકળી ગયેલ હતા

Read More
jitesh chauhan -Reporter
માધવપુર દરિયો બન્યો અમદાવાદ ના યુવકો માટે કાળ

હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી ના પગલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેવા સમયે માધવપુર ના રળિયામણા દરિયા કિનારે દુર્ઘટના સર્જાય હતી. અમદાવાદ ના બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગય હતી.

Read More
jitesh chauhan -Reporter
મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પોરબંદર બંધ

આજે સમગ્ર રાજ્ય માં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર ના મુદ્દે કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન આપવામાં અવાયું હતું પોરબંદર માં અડધો દિવસ બંધ ના એલાન ને સફળતા મળી હોવાનું કોંગ્રેસ ના આગેવનો એ જણાવ્યું હતું .હાલ પ્રજા મોંઘવારી થી પીડાય રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના પ્રવાસી શિક્ષકોના પગાર ક્યારે ..?

એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 751

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor