Tag:village|

View All
કિંદરખેડા ગામમા ચાર યુવાનોની અર્થિ ઉઠતા આશ્રુનો દર...

કિંદરખેડા ગામમા ચાર યુવાનોની અર્થિ ઉઠતા આશ્રુનો દરીયો પોરબંદર નજીકના ત્રણમાઈલ નજીક ગઈકાલે શુક્રવારે બપોરના સમયે ખાનગીબસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા કિંદરખેડા ગામના ચાર યુવાન ના મોત થતા ભારે ગમગીની છાવાઈ ગઈ હતી આજે શનિવારે સવારે ચાર યુવાનની અર્થી ઉઠતા ગામ હીંબકે ચડયુ હતુ ગામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર નજીક ગમખ્વાર અકસ્માત જુઓ ઘટના સ્થળે થી લાઈ...

પોરબંદર નજીક ગમખ્વાર અકસ્માત જુઓ ઘટના સ્થળે થી લાઈવ પોરબંદર નજીક અકસ્માત કાર અને બસ વચ્ચે અકસ્માત બે લોકોના મોત અને પાંચ ઘાયલ અન્ય બે લોકોને ગંભીર ઇજા મૃતક કીદરખેડા ગામના

Read More
jitesh chauhan -Reporter
રાણાવડવાળા મા શિવકથાની કેવી છે તૈયારી જુઓ વિડીયો

રાણાવડવાળા મા શિવકથાની કેવી છે તૈયારી જુઓ વિડીયો પોરબંદર જિલ્લાનાં રાણા વડવાળા ખાતે પુ.ગીરીબાપુનાં મુખે શિવકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે રામ નવમીનાં દિવસથી એટલેે કે ૩૦ માર્ચથી શિવકથાનો પ્રારંભ થશે. તેમની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પપ વીઘા જમીન ઉપર શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડશે આ શ્રધ્ધાળુઓ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ

પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.

Read More
jitesh chauhan -Reporter
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ

બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ મોટાભાગ નો પાક બળી ને ખાખ સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં ખેડૂતને ભારે નુકશાન

Read More
jitesh chauhan -Reporter
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર

બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા

ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા પ્યાસીઓની હોળી ધુણધાણી

પોરબંદર જીલ્લામા પ્યાસીઓની હોળી ધુણધાણી પોરબંદર જિલ્લામાં હોળી ઘુળેટીનાં તહેવારમાં વિદેશી દારૂની રેલમછેમ બોલે તે પહેલા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગોઢાણાની હોલડી નેશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે એક શખ્સને વિદેશી દારૂની ૭ર બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભાવપરા, ગીતાનગર અને ચુના ભઠ્ઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

Read More
jitesh chauhan -Reporter
ભાવપરા ગામે કોણે મચાવ્યો આતંક

પોરબંદર તાલુકાનાં ભાવપરા ગામે એક શખ્સે ગ્રામ પંચાયતનાં અલગ-અલગ જેટલા ૮ જેટલા ડસ્ટબીન કુહાડી વડે તોડી નાખ્યા હતા અને જાહેરમાં ભુંડી ગાળો બોલીને આતંક મચાવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં ભાવપરા ગામે રહેતા સવદાસ કારા ગોઢાણીયા નામનાં શખ્સે ગામમાં આતંક મચાવ્યો હતો. કુહાડી વડે ગામમાં આવેલા અલગ-અલગ ૮ જેટલા ડસ્ટબીન તોડી નાખ્યા હતા અને કચરો જાહેરમાં ફેંકી દીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના ખેડૂતો કેમ ચિંતિત

પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે

પોરબંદરવાસીઓ રોજ કેટાલ બટેટા-ડુંગળી આરોગે છે ગુજરાતીઓ ખાવાનાં શોખીન છે અને શિયાળો આવતાં જ લીલા શાકભાજીનાં ઢગલા જાેવા મળે છે તો નવી ડુંગળીની પણ આવક શરૂ થઈ ગઈ છે. પોરબંદરનાં માર્કેટીંગ યાર્ડમાં નિયમિત ર૦૦ થી ૩૦૦ બાચકા ડુંગળીની આવક જાેવા મળી રહી છે. તો તેની સામે ૩૬ ટન બટેટાની પણ આવક જાેવા મળી રહી છે. આવકને જાેતાં પોરબંદરવાસીઓ નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળી અને ૩૬ ટન બટેટા આરોગી જાય છે. રસોઈમાં ડુંગળી અને લસણ બન્નેનો રોજીંદો ઉપયોગ થતો હોય છે. જેને કારણે પોરબંદરમાં નિયમિત ૧ર૦૦૦ કિલો ડુંગળીની આવક જાેવા મળી રહી છે. વેપારીનાં જણાવ્યાં અનુસાર પોરબંદરનાં યાર્ડમાં માંગરોળ ઉપરાંત પોરબંદરનાં આસપાસનાં વિસ્તારોમાંથી હાલ નવી ડુંગળીની મબલક આવક જાેવા મળી રહી છે

Read More
jitesh chauhan -Reporter
બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી

બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી આજ આરોગ્ય ક્ષેત્રે પણ ભારતનો સમગ્ર વિશ્વામા ડંકો વાગી રહ્યો છે કોરોના વેકસીનની શોધ કરનાર ભારત દેશમા આજે પણ કેટલાક ગામડાઓમા અંધશ્રધ્ધા અને ઉટ વૈદના માધ્યમથી રોગ મટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવીજ એક ધટના પોરબંદર જીલ્લાના કાટવાણા ગામે માલદેવાળી સીમ વિસ્તારમા બની હતી બે માસની બાળકીને શરદી અને કફના કારણે ભરાણી થતા તેમને સારવાર માટે હોસ્પીટલે લઈ જવાના બદલે કથિત ઉટવૈદુ કરતા શખ્સ પાસે લઈ જઈ અને લોખંડના સળીયા વડે ડામ દેવામા આવ્યા હતા જેને પગલે બાળકીની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી આ બનાવમા પોલીસે કથિત કહેવાતા ઉટ વૈદને ઝડપી લીધો હતો આ ઉપરાંત બાળકીની માતા સામે પણ ફરીયાદ નોંધી છે.

Read More
jitesh chauhan -Reporter
બરડામા સાવજ ને કેવી છે મોજ...

પોરબંદરનાં સીમાડે છેલ્લા બે ત્રણ માસથી પોતાનો મુકામ બનાવનાર સિંહને સિંહપ્રેમીઓએ કોલંબસ નામ આપ્યું છે. આ સિંહ અવાર-નવાર ઓડદર રતનપર વિસ્તારમાં પશુઓનાં મારણ કરતો હતો તેમજ ઓડદરની ગૌશાળામાં પશુઓનાં મારણ કરતા વિવાદ થયો હતો. આ તો વનરાજા મન થાય ત્યાં મારણ કરે અને મુકામ કરે. પોરબંદર નજીકનાં દેગામ સહિતનાં વિસ્તારોમાં લટાર માર્યા બાદ કોલંબસ બરડા ડુંગરમાં પહોંચી ગયો છે. છેલ્લા પાંચ સાત દિવસથી ત્યાં મુકામ કર્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન માવઠાથી પાક ને બચાવ...

પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન ' માવઠાથી પાક ને બચાવો પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે અને આગામી ૨૪ કલાક કોલ્ડવેવની સાથે કમૌસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે જીરૂનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. કાળીયા નામનો રોગથી પાક પ્રભાવિત ન થાય તે માટે પિયત સમયે દવાનો છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડુતોને અપીલ કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે

પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે પોરબંદર જિલ્લામાં કિશાનોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે તેથી ખૂબજ કાતિલ ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ-અસ્થમાના બનાવો વધ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે

Read More
jitesh chauhan -Reporter
Total: 53

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor