ખીજડી પ્લોટ બગીચાના મુદે સરજુ-સાગર વચ્ચે શુ થયો સંવાદ
પોરબંદર ખીજડી પ્લોટના બગીચા ફરી વિવાદ
પાલિકા દ્રારા ફરી કામ શરૂ કરવામા આવતા વિરોધ
કામ શરૂ થતા સ્થાનીકોએ ફરી વિરોધ કર્યો
સરજુ કારીયા અને સાગર મોદી વચ્ચે ફરી સંવાદ
હાઇકોર્ટનો સ્ટે હોવા છતા શૌચાલયનુ કામ શરૂ કર્યાના આક્ષેપ
સ્થાનીકોએ ફરી ચીફ ઓફીસરને રજુઆત કરી
પોરબંદરના મેળાનો છેલ્લા દિવસ જુઓ લાઇવ
પોરબંદરમા મેળાનો છેલ્લો દિવસ
પાંચ દિવસ સુધી લોકે મેળાની મજા માણી
ખાવા-પીવાની મોજ અને રાઇડ બેસવાની માજા માણી
સુરક્ષાને લઇ અને સવાલ ઉઠયા
છેલ્લા દિવસે ખરીદી માટે ભીડ
ચોરીના બનાવો પણ સામે આવ્યા
પોરબંદર- છાયા પાલિકામાં મહિલા પ્રમુખ કોણ જુઓ...
પોરબંદર- છાયા પાલિકામાં પ્રમુખ કોણ
15 સપ્ટેમ્બરે નવા પ્રમુખ જાહેર થશે
અઢી વર્ષ માટે માટે મહિલા રાજ
ત્રણ નામ ચર્ચામાં..
સરોજબેન કકડ,કીર્તિબેન સામાણી અને ડૉ.ચેતનાબેન તિવારી
ખારવા સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી અપેક્ષા
વાદ વિવાદ વચ્ચે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ
પોરબંદરના લોકમેળામા ઘમાચકડી કેમ બોલી
પોરબંદરના લોકોમેળા સુરક્ષાને લઇ સવાલ
મેળામા ફાયર ઓફીસર પર હુમલાની ઘટના
દશથી બાર જેટલા શખ્સોએ હુમલો કર્યો
ગંભીર રીતે ઘવાયેલા ફાયર ઓફીસરને હોસ્પિટલ ખાતે ખસેડાયા
પાથરણાવાળાએ હુમલો કર્યાની આશંકા
પોલીસે બનાવને લઇ તપાસ શરૂ કરી
પોરબંદરના લોકમેળાનો 4 દિવસ જુઓ લાઇવ
પોરબંદરના મેળમા જમાવટ જોવા મળી રહી છે
મેળાના ચોથા દિવસે પણ લોકોની ભીડ
મેળો હવે અંતિમ તબકકામા
કટલેરી બજારમા ખરીદીનો માહોલ
અન્ય પ્રાંતમાંથી લોકો વેપાર કરવામા માટે આવ્યા
પોરબંદરની જનતા વેપારીઓ કર્યા વખાણ
પોરબંદરના મેળામા મોતને મુઠ્ઠીમા લઇ કોણ કરે છે સ્ટંટ
પોરબંદરના મેળમા મોતનો કુવો આકર્ષણનુ કેન્દ્ર
ત્રણ યુવતિ કરે છે દિલધડક સ્ટંટ
જીવના જોખમે કરે છે દિલધડક સ્ટંટ
આસામની યુવતિ છેલ્લા દશ વર્ષથી કરે છે સ્ટંટ
દિવસ દરમ્યાન 15 થી 20 શો કરે છે
યુવતિઓને સ્ટંટને લોકો રોકડ પુરસ્કારથી બિરદાવે છે
પોરબંદરનો જન્માષ્ટમી મેળો ત્રીજા દિવસનું લાઈવ જુઓ
પોરબંદરમાં મેળાનો રંગ જામ્યો
લોકો મેળાની મજા માણવા ઉમટી પડ્યા
ત્રીજા દિવસે લોકોએ આપ્યા પ્રતિભાવ
ફરવાની સાથે ખરીદી કરે છે
પોરબંદર જન્માષ્ટમીના મેળાનો બીજા દિવસ લાઇવ જુઓ..
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાની જમાવટ
જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા
મેળો માનવ મહેરામણથી છલકાયો
આજે મેળાના બીજા દિવસે લોકોના પ્રતિભાવ
ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડયા
ખાણી-પીણીની મોજ અને રાઇડની જમાવટ
પોરબંદરમા જન્માષ્ટમીના દિવસ કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ઠંડા પીણાનો સેવાયજ્ઞ
પોરબંદરમા જન્માષ્ટમીના તહેવરમા સેવાકાર્ય
કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા
સાગરપુત્ર સમન્વય, પાયોનીયર અને લાયન્સ કલબ બાપુ દ્રારા આયોજન
સેવાભાવી પ્રવિણભાઇ ખોરવા અને ઉમાબેન ખોરાવાના સહયોગથી આયોજન
કોટ ફરતા શ્રધ્ધાળુઓ માટે ચા-પાણીની પણ વ્યવસ્થા
પોરબંદરમા કોટ ફરી શ્રધ્ધાળુઓ પુણ્યનુ ભાથ્થુ બાંધ્યુ
પોરબંદરમા જન્માષ્ટમીના તહેવારનો ઉત્સાહ
પોરબંદરમા જન્માષ્ટમીના દિવસે કોટ ફરવાની પરંપરા
238 વર્ષ જુની પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
હનુમાગુફાથી અસ્માવતી ઘાટ સુધીની પ્રદીક્ષણા
બહેનો મંદિરે દર્શન કેર છે અને ચાર ચોકે સાથીયા કરે છે
પોરબંદરના જન્માષ્ટમીનો પ્રથમ દિવસનો મેળો લાઇવ
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો પ્રારભં
સવારથી જ લોકો મેળામા ઉમટી પડયા
ડીઝટીલ માપણીથી મેળાનો લુક બદલાયો
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડયા
વિવિધ રાઇડ અને ખાણી-પીણીની મોજ
મેળાને લઇ લોકોએ આપ્યા પ્રતિભાવ
પોરબંદરના મેળામાં ચકડોળ કેમ બંધ જુઓ ..
પોરબંદરમાં રાઈડ બંધ
મેળાના પ્રથમ દિવસે જ વિવાદ
રાઈડ ના લાયસન્સ અને ભાવને લઈ વિવાદ
રાઈડ ધારકોને મોટી નુકશાની
પોરબંદર જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન..
પોરબંદર જીલ્લા શિક્ષક દિનની ઉજવણી
શિક્ષણ વિભાગ દ્રારા શિક્ષકોનુ સન્માન
જીલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ
તાલુકા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન
રોકડ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાયા
જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનુ સન્માન
પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખે કેમ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો
પોરબંદર આઇસીડીએસમા ભ્રષ્ટચારના આક્ષેપ
પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખે કર્યા આક્ષેપ
આઇસીડીએસના કર્મચારી રજા પર હોવા છતા પગાર લીધો
જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરવા છતા પગલા લીધા નહીં
મહિલા પ્રમુખ મંજુબેને મુખ્યમંત્રીને કરી રજુઆત
આઇસીડીએસની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠાવ્યા
પોરબંદરના મેળાના નિરિક્ષણ સમયે કલેકટર કેમ થયા આક્રમક…
પોરબંદર નગરપાલિકા દ્રારા મેળાની તૈયારીને આખરી ઓપ
જીલ્લા કલેકટર અને એસપીએ મેળાનુ નિરિક્ષણ કર્યુ
સુરક્ષા અને સલામતીને લઇ જરૂરી સુચન આપવામા આવ્યા
મેળામા ગમે ત્યાં સ્ટોલ અને પાથરણા નાંખીને બેઠલા લોકો દુર કરવા સુચના
રાઇડ અને સ્ટોલ અને રસ્તાની વ્યવસ્થાને લઇ ચકાણસણી
પાલિકાની મેળા સમિતિના સભ્ય સાથે મેળાના આયોજન અંગે ચર્ચા કરી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software