Tag:breakingnews|

View All
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો. ચેતનાબેનને ધમકી

પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો. ચેતનાબેનને ધમકી… પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને ધમકી પાલિકા કચેરી ખાતે એક શખ્સે આપી ધમકી ફોન કેમ ઉપડતા નથી તેમ કહી અપશબ્દનો ઉપયોગ જોઇ લેવાની ધમકી આપી મહિલા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોલીસ ફરીયાદ નોંધાવી બનાવને લઇ શહેરભરમા ચર્ચા

Read More
jitesh chauhan -Reporter
સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ..

સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ.. પોરબંદર જીલ્લામા ગણેશઉત્સાવનો ઉત્સાહ વાજતે-ગાજતે ગજાનને આવકાર વરસતા વરસાદ વચ્ચે વિધ્નર્હતાનુ આગમન ઢોલ-શરણાઇ સુર ગુંજી ઉઠયા અબીલ-ગુલાલની છોળો ઉડી શહેરમા 450 વધુ સ્થળે ગણેશજીની સ્થાપના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કોસ્ટગાર્ડ દ્રારા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિ...

પોરબંદરમા કોસ્ટગાર્ડ દ્રારા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી પોરબંદરમા ઇન્ટર નેશનલ કોસ્ટલ કલિનઅપ ડેની ઉજવણી પોરબંદર સહિત દેશભરમા ઉજવણી કરવામા આવી કોસ્ર્ટગાર્ડ દ્રારા કરવામા આવી ઉજવણી પોરબંદરના ચોપાટી ખાતેના દરિયા કિનારની સફાઇ અધિકારી-પદાધિકારીઓ અને સંસ્થાઓ જોડાઇ અંદાજે 20 ટન કચરો એકત્રીત કરવામા આવ્યો દરિયાઇ પ્રદુષણ અટકાવા જનજાગૃતિનો પ્રયાસ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પાલિકા પ્રમુખ સરજુ કારીયાનો છેલ્લા બોલે સિ...

પોરબંદર પાલિકા પ્રમુખ સરજુ કારીયાનો છેલ્લા બોલે સિકસર પોરબંદરના વિવાદીત બગીચાનુ ઉદઘાટન મહાનુભાવોના હસ્તે ઉદઘાટન સાંસદ અને પૂર્વ ધારાસભ્યના હસ્તે ઉદઘાટન સરજુભાઇએ પ્રમુદપદ છોડતા પૂર્વે ઉદઘાટ કર્યુ ખીજડી પ્લોટના બગીચાના નિર્માણને મહાનુભાવોએ બિરદાવ્યુ કોર્ટ જે નિર્ણય કરશે તે મુજબ શૌચાલયનુ નિર્માણ થશે બગીચાનુ કામ અધુરૂ હોવા છતા ઉદઘાટન થયાની ચર્ચા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વીજપોલ ધરાશાઇ થતા ફુલ જેવુ બાળક મુરાજાયુ

પોરબંદરમા વીજપોલ ધરાશાઇ થતા ફુલ જેવુ બાળક મુરાજાયુ પોરબંદરમા વીજપોલ પડતા બાળકનો મોત આઠ વર્ષના બાળકના મોતથી ભારે ગમગીની કુભારવાડા વિસ્તારમા બની ઘટના પીજીવીસીએલની બેદરકારી સામે ભારે રોષ રજુઆત કરવા છતા વીજપોલ બદલાવામા આવ્યો નહીં બાળક શેરીમા રમતો હતો તે દરમ્યાન ઘટના બની

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા અને તાલુકામા નવા સુકાનીઓ

પોરબંદર જીલ્લા અને તાલુકામા નવા સુકાનીઓ પોરબંદર જીલ્લા પંચાયત અને તાલુકાના હોદેદારોની વરણી પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પરબતભાઇ પરમાર જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા ચુંટણી યોજાઇ પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચુંટાય આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા પંચાયતના સફળ સુકાની મંજુબેન સાથે ખા...

પોરબંદર જીલ્લા પંચાયતના સફળ સુકાની મંજુબેન સાથે ખાસ વાતચીત પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખ સાથે ખાસ વાતચીત મંજુબેન કારાવદરાનો અઢી વર્ષનો શાશનકાળ પૂર્ણ લોકોના સેવા કરી તેમનો આનંદ : મંજુબેન રાજકારણમા સક્રિય રહેવા પરિવારનો સહયોગ મારા સસરાનુ માર્ગદર્શન હંમેશા મળ્યુ અનેક વિકાસના કામ કર્યાનો સંતોષ હજુ પણ રાજકારણમા સક્રિય રહી લોકોની સેવા કરવી છે

Read More
jitesh chauhan -Reporter
ખીજડી પ્લોટ બગીચાના મુદે સરજુ-સાગર વચ્ચે શુ થયો સં...

ખીજડી પ્લોટ બગીચાના મુદે સરજુ-સાગર વચ્ચે શુ થયો સંવાદ પોરબંદર ખીજડી પ્લોટના બગીચા ફરી વિવાદ પાલિકા દ્રારા ફરી કામ શરૂ કરવામા આવતા વિરોધ કામ શરૂ થતા સ્થાનીકોએ ફરી વિરોધ કર્યો સરજુ કારીયા અને સાગર મોદી વચ્ચે ફરી સંવાદ હાઇકોર્ટનો સ્ટે હોવા છતા શૌચાલયનુ કામ શરૂ કર્યાના આક્ષેપ સ્થાનીકોએ ફરી ચીફ ઓફીસરને રજુઆત કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના મેળાનો છેલ્લા દિવસ જુઓ લાઇવ

પોરબંદરના મેળાનો છેલ્લા દિવસ જુઓ લાઇવ પોરબંદરમા મેળાનો છેલ્લો દિવસ પાંચ દિવસ સુધી લોકે મેળાની મજા માણી ખાવા-પીવાની મોજ અને રાઇડ બેસવાની માજા માણી સુરક્ષાને લઇ અને સવાલ ઉઠયા છેલ્લા દિવસે ખરીદી માટે ભીડ ચોરીના બનાવો પણ સામે આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર- છાયા પાલિકામાં મહિલા પ્રમુખ કોણ જુઓ

પોરબંદર- છાયા પાલિકામાં મહિલા પ્રમુખ કોણ જુઓ... પોરબંદર- છાયા પાલિકામાં પ્રમુખ કોણ 15 સપ્ટેમ્બરે નવા પ્રમુખ જાહેર થશે અઢી વર્ષ માટે માટે મહિલા રાજ ત્રણ નામ ચર્ચામાં.. સરોજબેન કકડ,કીર્તિબેન સામાણી અને ડૉ.ચેતનાબેન તિવારી ખારવા સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી અપેક્ષા વાદ વિવાદ વચ્ચે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના લોકમેળામા ઘમાચકડી કેમ બોલી

પોરબંદરના લોકમેળામા ઘમાચકડી કેમ બોલી પોરબંદરના લોકોમેળા સુરક્ષાને લઇ સવાલ મેળામા ફાયર ઓફીસર પર હુમલાની ઘટના દશથી બાર જેટલા શખ્સોએ હુમલો કર્યો ગંભીર રીતે ઘવાયેલા ફાયર ઓફીસરને હોસ્પિટલ ખાતે ખસેડાયા પાથરણાવાળાએ હુમલો કર્યાની આશંકા પોલીસે બનાવને લઇ તપાસ શરૂ કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના લોકમેળાનો 4 દિવસ જુઓ લાઇવ

પોરબંદરના લોકમેળાનો 4 દિવસ જુઓ લાઇવ પોરબંદરના મેળમા જમાવટ જોવા મળી રહી છે મેળાના ચોથા દિવસે પણ લોકોની ભીડ મેળો હવે અંતિમ તબકકામા કટલેરી બજારમા ખરીદીનો માહોલ અન્ય પ્રાંતમાંથી લોકો વેપાર કરવામા માટે આવ્યા પોરબંદરની જનતા વેપારીઓ કર્યા વખાણ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના મેળામા મોતને મુઠ્ઠીમા લઇ કોણ કરે છે સ્ટં...

પોરબંદરના મેળામા મોતને મુઠ્ઠીમા લઇ કોણ કરે છે સ્ટંટ પોરબંદરના મેળમા મોતનો કુવો આકર્ષણનુ કેન્દ્ર ત્રણ યુવતિ કરે છે દિલધડક સ્ટંટ જીવના જોખમે કરે છે દિલધડક સ્ટંટ આસામની યુવતિ છેલ્લા દશ વર્ષથી કરે છે સ્ટંટ દિવસ દરમ્યાન 15 થી 20 શો કરે છે યુવતિઓને સ્ટંટને લોકો રોકડ પુરસ્કારથી બિરદાવે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનો જન્માષ્ટમી મેળો ત્રીજા દિવસનું લાઈવ જુઓ

પોરબંદરનો જન્માષ્ટમી મેળો ત્રીજા દિવસનું લાઈવ જુઓ પોરબંદરમાં મેળાનો રંગ જામ્યો લોકો મેળાની મજા માણવા ઉમટી પડ્યા ત્રીજા દિવસે લોકોએ આપ્યા પ્રતિભાવ ફરવાની સાથે ખરીદી કરે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જન્માષ્ટમીના મેળાનો બીજા દિવસ લાઇવ જુઓ

પોરબંદર જન્માષ્ટમીના મેળાનો બીજા દિવસ લાઇવ જુઓ.. પોરબંદરમા જન્માષ્ટમીના મેળાની જમાવટ જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા મેળો માનવ મહેરામણથી છલકાયો આજે મેળાના બીજા દિવસે લોકોના પ્રતિભાવ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડયા ખાણી-પીણીની મોજ અને રાઇડની જમાવટ

Read More
jitesh chauhan -Reporter
Total: 248

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor