Tag:porbandar|

View All
પોરબંદરના સુદામાચોકમા કયા કારણે આફત

પોરબંદરના સુદામાચોકમા કયા કારણે આફત પોરબંદરમા સ્ટ્રોમ વોટર ડ્રેઈન ની કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી આડધડ કામગીરીથી લોકોમા રોષ સુદામાચોક નજીક કામગીરી બેદરકારીના કારણે લોકોના જીવ ઉપર જાેખમ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા

પોરબંદરની સુભાષનગરની ધટનાના ઘેરા પડધા પોરબંદરમા થોડા દિવસો પૂર્વે સુભાષનગર વિસ્તારના ત્રણ યુવાનોને બુટલેગર સહિતના શખ્સોએ મારમારીયો હતો આ બનાવને લઈભારે વિવાદ થયો હતો તેના ઘેરા પ્રત્યાધાતો પડયા હોય તેમ યુવાનો ઉપર હુમલો કરનાર બુટલેગર પવન ગોપાલ ચામડીયા અને માથાભારે શખ્સ દિવ્યેશ ખીમજી લોઢારી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશના પીઆઈ એસ. બી સાળુકે એ પાસાની દરખાસ્ત તૈયાર કરી અને જીલ્લા મેજીસ્ટેટ્રને અશોક શર્માને મોકલતા તેમણે દરખાસ્ત મંજુર કરી અને બન્ને શખ્સોને પાસા હેઠળ જેમા ધકેલવાનો હુકમ કર્યો હતો વોરન્ટના આધારે એલસીબી એ બન્ને શખ્સની અટકાયત કરી અને બુટલેગર પવન ગોપાલ ચામડીયાને અને દિવ્યેશ ખીમજી લોઢારીને વડોદરા અને સુરતની જેલમા ધકેલી દીધા છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના વૈષ્ણવો જતીપુરામા ગિરીરાજજીનો કરશે જયજય...

પોરબંદરના વૈષ્ણવો જતીપુરામા ગિરીરાજજીનો કરશે જયજય કાર જતીપુરમા આવેલા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ વિશેષ ર્ધામિક મહત્વ રહેલુ છેે અને વૈષ્ણવો આ પરિક્રમા કરી અને પુણ્યનુ ભાથુ બાંધે છે ત્યારે પોરબંદર ગોવિંદ નિકેતન હવેલીના પ.પૂ.ગો૧૦૮ જયવલ્લભલાલજી મહોદયશ્રી ની નિશ્રામા જતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા .૧૩ ફેબ્રુઆરીને સોમવારે શ્રીનાથજીના પાટોત્સવના દિવસથી દંડવતિ પરીક્રમાનો પ્રારંભ થશે જેમા પોરબંદર સહિત સૈારાષ્ટ્રના થી પાંચ હજારથી પણ વધુ વૈષ્ણવો જાેડાશે શુક્રવારે ટ્રેનમા પોરબંદર થી મોટી સંખ્યામા વૈષ્ણવો જતીપુરા જવા માટે રવાના થયા હતા અને પરિક્રમાને લઈ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતોજતીપુરામા ગીરીરાજ ગોવર્ધનની દંડવતિ પરીક્રમાનુ ખાસ મહત્વ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદમા બાળકો કેમ બિમારીમા સપડાયા

પોરબંદમા બાળકો કેમ બિમારીમા સપડાયા પોરબંદરમા આ વર્ષે ભારે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમા રાહત જાેવામા મળી રહી છે પરંતુ સવારના સમયે ઝકળ અને ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે તો બપોરના સમયે આકરો તાપ પડી રહ્યો છે દિવસ દરમ્યાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેેને કારણે ખાસ કરીને બાળકોમા વાયરલ ઈન્ફેકશન જાેવા મળી રહ્યુ છે. બાળકોમા તાવ,શરદી અને ડાયેરીયા જાેવા મળી રહ્યા છે જેને કારણે બાળકોની હોસ્પીટલમા ભારે ભીડી જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
ઘેડના ચણા કેમ દમદાર

પૉરબંદર તાલુકાના ધેડ વિસ્તારમાં રવિ પાક તરીકે ચણા નું હજારો હેકટરમા મા ખેડુતો દ્વારા વાવૅતર કરવામાં આવે છે અનૅ દર વર્ષે સરકાર દ્વારા થતી ટેકાની ભાવની ખરીદી માટે પૉરબંદર ૫૦ થી ૬૦ કી.મી દૂર પોતાનોૅ તૈયાર ચણા નૉ પાક ભરીને આવવું પડે છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કોમ્પ્યુટર ઓપરેટરે કરી કળા

પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં પુરવઠા વિભાગનાં અનાજ કૌભાંડ બાદ પોરબંદર મામલતદાર કચેરીનાં મધ્યાહન ભોજન શાખાનું કૌભાંડ બહાર આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક શખ્સે મધ્યાહન ભોજન સંચાલકનાં ૪ બનાવટી નિમણૂંક પત્ર મામલતદારની સહી સાથે આપી અને કૌભાંડ આચર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મટન માર્કટ કેમ વિવાદમા

પોરબંદર શહેરમા મટન માર્કેટનો મુદો ચર્ચામા છે આ વ્યવસાય સાથે જાેડાયેલા ધંધાર્થીઓને એનઓસી લેવા પાલીકા એ આદેશ કર્યો છે આ મુદે ધંધાર્થીઓ સમય આપવા માંગ કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા કયા પડયા ભષ્ટ્રાચારના ખાડા

પોરબંદર શહેરના વોર્ડનં ૭ મા ભવાના ડેરીની સામેથી સુભાષનગર તરફ જતા રસ્તો તેમજ લાકડાના પાલા વિસ્તારોના રસ્તાનુ તાજેતરમા જ નવિનકરણ કરવામા આવ્યુ હતુ તેમા મસમોટ ગાબડા પડી ગયા છે જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનુે ભારે મુશ્કેલી પડી રહી છે.આ રસ્તાનુ સમારકામ કરવા આ વિસ્તારના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પોરબંદર-છાયા નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા સ્કુલ રીક્ષાના અકસ્માતનો વિડીયો વાયરલ

પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા વિકરાળ બનતી જાય છે જેને કારણે અકસ્માતની ઘટનાઓ પણ અવાર-નવાર બને છે. તેવા સમયે એક સ્કુલ રીક્ષા પલ્ટી મારી ગયાનો વિડીયો સોશ્યલ મીડીયા ઉપર ફરી રહ્યો છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું પણ કહેવાઈ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ગાંધીજીના ધર આંગણે ખાડા

ગાંધી જન્મભુમિને કારણે સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરનાં વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ અને સ્મારક કિર્તી મંદિરનાં ગેઈટ નજીક જ આવેલા સિમેન્ટ રોડમાં ખાડા પડી ગયા છે. છતાં સ્થાનિક તંત્ર અજાણ હોય તેમ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર - દ્વારકા હાઇવે પર મોત ભમે છે

પોરબંદર ના દ્વારકા હાઇવે ઉપર અકસ્માત નો ભય ત્રણ માઈલ નજીક ઓવરબ્રિજ માંથી રોંગ સાઈડ માં વાહનો દોડે છે અવારનવાર સર્જાય છે અકસ્માત તંત્ર રસ્તો વનવે ક્યારે કરશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની ગોઢાણીયા કોલેજમા યોજાઈ પરીક્ષા

પોરબંદર શહેર અને જીલ્લામા જુદી-જુદી વિદ્યાશાખામા ગ્રેજયુએશનમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવી મહત્વની પરીક્ષામા કોઈ મુઝવણ કે સમસ્યા ન આવે તેવા આશયથી ડો વિ આર ગોઢાણીયા એન્જીનીયરીંગ કોલેજના કોમન મેનેજમેન્ટ એડમીશન ટેસ્ટ-ર૦ર૩ પરીક્ષાનુ સંપૂર્ણ કોમ્પ્યુટર આધારીત ઓનલાઈન આયોજન કરવામા આવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા તસ્કરોએ કયા પાડયુ ખાતર

પોરબંદર શહેરને તસ્કરો ધમરોળી રહયા હોય તેમ ચોરીના નાના મોટા બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે રવિવારની રાત્રીના ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે પોરબંદરની જુની કોર્ટ નજીક જનસેવા કેન્દ્રની સામે આવેલી ઈલેકટ્‌્‌્રો નીકસની દુકાનમા તસ્કરો ખાબકયા હતા

Read More
jitesh chauhan -Reporter
આદિત્યાણા મા કયા કારણોસર મજુરે કરી લુંટ

રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક વૃધ્ધાના કાનમાંથી સોનાના બે વેઢલાની લૂંટની ઘટના બની હતી. જાે કે રાણાવાવ પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લઈ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા લાખીબેન જેતામલભાઈ ડાભી નામના વૃદ્ધા રસ્તે જઈ રહ્યા હતા એ દરમિયાન એક શખ્સે આ વૃૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલા નં.રની લૂંટ ચલાવી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ભવ્ય અને દિવ્ય કથા

પોરબંદરના આંગણે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યંુ છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ૧રથી ૧૯ માર્ચ દરમિયાન શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું આયોજન સમુદ્રની સમીપ આવેલા ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે

Read More
jitesh chauhan -Reporter
Total: 751

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor